________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮
ભરત ક્ષેત્રમાં સર્વત્ર એક સરખા રાત્રિ દિવસ નથી. તેમજ એક સાથે સૂર્યોદય કે સૂર્યાસ્ત નથી જ. શાસ્ત્રીય વર્ણન પ્રમાણે મોટામાં મોટો દિવસ ૧૮ મુહૂર્તનું ને ૧૨ મુહૂર્તની રાત્રિ. મેટામાં મોટી રાત્રિ પણ ૧૮ મુહૂર્તની ને તે વખતે ફકત ૧૨ મુહૂર્તના નાનામાં નાના દિવસનું વર્ણન છે. તેમજ ભરત ક્ષેત્રના દિવસ વખતે મહાવિદેહમાં રાત્રિનું વર્ણન કરેલ છે. તે માત્ર મધ્યમ ખંડના લગભગ મધ્ય વિભાગ (ઉત્તરથી દક્ષિણ દિશાની અપેક્ષાએ મધ્ય ભાગ) જે અયોધ્યાની પૂર્વ તથા પશ્ચિમ તરફ સમશ્રેણિયે આવેલ છે, તે વિસ્તારને અનૂરૂપ લાગે છે. જ્યારે સમગ્ર ભરતક્ષેત્રના રાત્રિ દિવસના સમયની પરિસ્થિતિ જુદી જુદી જણાઈ આવે છે. દક્ષિણ ભારતના જ ઉત્તર વિભાગને દિવસકાલ બહુ જ નાના અને દક્ષિણ વિભાગને દિવસકાલ ઘણે મેટો જણાઈ આવે છે. વૈતાઢયની તળેટીમાંના કેટલાક ભાગમાં તે મોટામાં મોટો દિવસ પણ બે લાખથી વધુ ના હોઈ શકે. જ્યારે દક્ષિણ વિભાગમાં લવણ સમુદ્રની જગતિ પાસે કેટલાક વિસ્તાર ૨૪ શે ક્લાકનું પ્રકાશ ક્ષેત્ર ઉપરોક્ત પ્રવેગ કરતાં જણાઈ આવે છે.
જીવ આહારક અને આહારક મિશ્ર કેમ કરે? ઉ. જ્યારે પૂર્વધર સંદેહ પૂછવા નિમિત્તે આહારક શરીર જ્યાં મોકલ્યું હોય ત્યાં જ્ઞાની ન હોય ત્યારે ત્યાંથી વલી આહારક કરે. તે કરતી વેલા પૂર્વ આહારક સંઘતે મિશ્ર હોય. તે માટે આહારક મિશ્ર કહેવાય. ભગવતી સૂત્ર શતક ૫ મું ઉ. ૪ થે–દેવતાઓને ને સંયતિ કહેવા પણ અસંયતિ નહીં, કઠોર વચન છે માટે. અનુત્તરવાસી દે ત્યાં રહ્યા થકાંજ કેવલી જે ઉત્તર આપે તે
For Private and Personal Use Only