________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૪
જ થાય. બીજા ગમે તે દેવદેવી હોય તેની ન જ થાય. મસ્તકે તિલક થાય. જે શાસ્ત્રથી વિરૂદ્ધ થાય છે તે મિથ્યાત્વ છે.
શ્રી પાર્શ્વનાથ ભગવાને લાકડામાં બળતાં એક જ નાગને બચાવેલ છે. પણ નાગ અને નાગણને નથી બચાવેલ. એક જ નાગ હતું. શ્રી નવકારની સક્ઝાયમાં બે કહેલ છે અને તે ધરણેન્દ્ર ને પદમાવતી થયા છે એમ કહેલ છે તે ખોટું છે. શ્રી પદમાવતીદેવી શ્રીધરણેન્દ્રથી આગલ પેદા થયેલ છે.
શ્રી પાર્શ્વનાથની ધાતુની પ્રતિમામાં પોતાની દોઢડહાપણની કલ્પનાથી કેટલી વિકૃતિ કરી નાખી છે તે તદન ખોટી છે. શાસ્ત્રથી વિરૂદ્ધ કરવાથી વિરાધિક થવાય છે તેની ગતાગમ નથી.
નવગ્રહ જેખિકા દુહા ૧ ૨ ૩ ૪ ૫ આકયલાસ સુખર અને, જામલિ પિપર જાણ
ગુલ્લ શમિ દુર્વાસુકુરા, ગ્રહ જેષ્ટિકા વખાણ ૧
૧ ૨ ૩ ૪ નવગ્રહની ઔષધી–લજજાળું ને કુછવલી, બહેડા કાંગણ માલ
મેથ અને સરસવ કહું, વળી હલિદ્રા માલ........૧
સરપંખો લોધર સહિત, નવ ગ્રહ ઔષધિ જોય; જીમાં ઉકાળી નહાય તે, નવગ્રહ બાધા નવ હોય.
For Private and Personal Use Only