Book Title: Sukhi Thavana Saral Upayo
Author(s): Kirtisagar
Publisher: Bidada Shwetambar Murtipujak Sangh
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંગ ફરકણુ વિચાર સઝાય શ્રી શ્રીહર્ષ પ્રભુગુરૂવંદી, જોડી કરીશ હું પાછંદ,
નરનારીના અંગઉપાંગ, કુરકે તાસ ફળફળ ચંગ ૧ માથું કુરકે પહવીરાજ, પામી અવિચલ સારે કાજ;
- ભાલ કુરસાજન વૃદ્ધિ, દિનદિન થાયે ત્રાદ્ધિ સમૃદ્ધિ. ૨ પાંપણ કુરકે સુખ સંપજે, થાનક બેઠાં થાયે ત્રિજે,
નાક આંખ વિચે કુરકે નેહ, પ્રિય સંગમ હોયે અવિહડ નેહ. ૩ બેઉ આંખે કુરકે જામ, મિત્રમળે અણચિંતામ;
નયન વિચાર કહું હવે જુએ, વેદાગમને લેઈ દુહે. ૪ જમણી આંખ ઉપર કુરે, તે જસ લાભ ને સુખ અનુસરે;
હાણ અને ક્ષયભય નીચલે, ફરકે વ્રત આંખે મહીયલે. ૫ સુખભગ સંગમ ડાબીએ, નીચલી કુરકે ફળ ભાવિએ;
ઉપર લીએ ક્ષય દુઃખ થાય, ઈણીપરે નયન કહ્યાં વિગતાય. ૬ નાક તણી દાંડી જ કુરે, આતમ સંતોષી સુખ કરે;
ટી.સી કુકે જવ નાસિકા, દીયે ભવ જસની તવ આસિકા ૭ લમણ કુકે લખમીલછિ, પામે દુધ દહી બૃત છાસ;
કાન કુરકે તે વચન સુણે, રૂડીવાત દિદિશિ સુણે. ૮ ગાલ કુરકે તો સઘળા ભેગ, અથવા ભજન સાસુર જેગ;
હાડ કુકે જવ ઉપરે, તવ અચિંત્ય કળિયલ નર કરે. ૯ મુખ મિષ્ટાન્ન સુરકે લહે, સ્ત્રીને સંગમથિર ગહ ગહે,
ભેગા લહીજે હિડકી કુરી, હોઠે કુરકી બેલી ખરી. ૧૦
For Private and Personal Use Only

Page Navigation
1 ... 169 170 171 172 173 174 175