________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૫
નવગ્રહરૂપ નવરને (કુંડલીઓ) માણિકભાનુરૂપ, શશી મુક્તાફળ જાણો, વિઠ્ઠમ મંગળરૂપ, બુધપન્નાજ વખાણે, પુખરાજને ગુરૂ, શુક્રવાશની લીલમ કહીયે, ગમેદરૂપ રાહુ, કેતુ વૈદુર્યસુલહીયે, નવગ્રહસ્વામી નવરત્નથી, સુઘડ
શૃંગાર શ્રૃંગારતા પહેરી કરમાં જનઘનવટાં (ઘરેણુ) નવગ્રહ દોષ નિવારતા. ૧ રોગાવલીચક્ર અથવા વ્યાધિ અને નક્ષત્રો તથા રાશિઓને સંબંધ
૧ જે દિવસે અશ્વિની નક્ષત્રને રવિ, સેમ ને શુક્રવાર હોય તે દિવસે બીમારી થાય તે ૨૧ દીવસ તકલીફ રહે, પછી આરામ થાય. ૨–ભરણી નક્ષત્રમાં બીમારી થાય તો મરણતકષ્ટ હોય. ૩. કૃતિકા નક્ષત્રને ગુરૂવારે થાય તે ૮ દિવસ રહે. ૪. રોહિણીમાં થાય તો ૭ દીવસ પછી આરામ. ૫. મૃગશિર સાથે કે ઈપણ વાર હોય ને બી. થાય તે ૧ મહીના પછી આરામ. ૬ આદ્રા સાથે મંગલ કે શુક હોય ને બી. થાય તે મરણાંત કષ્ટ હેય. ૭. પુનર્વસને રવિ, બુધ કે શનિવારના બી. ૨૫ દીવસ પછી આરામ. ૮. પુષ્યને સોમવારે બી. ૧૩ દીવસ પછી આરામ ૯. અકલેષાને સમ કે શુક્રવારે બી. થાય તે મરણતકષ્ટ થાય. ૧૦ મઘાને રવિ, બુધ, કે શનીવારે થાય તે ૧૯ દીવસ પછી આરામ. ૧૧. પૂ. ફ. ને એમ કે ગુરૂવારે બી. થાય તે ૧૧ દી. પછી. સમ કે ગુરૂવારે બી. થાય તો ૧૧ દી. પછી આરામ. ૧૨, ઉ. ફા. સેમ કે શુકે થાય તે ૨૫ દી. પછી આરામ. ૧૩ હસ્તને રવિ, બુધ કે શનિના બી. થાય તે, ૧૫ દી. પછી આરામ. ૧૪
For Private and Personal Use Only