Book Title: Sukhi Thavana Saral Upayo
Author(s): Kirtisagar
Publisher: Bidada Shwetambar Murtipujak Sangh
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૫૧
યોગશાસ્ત્રમાં ધ્યાન ધરવાના
૧૦ સ્થાનેા કહેલ છે.
૧ ૨
૩
૪
૫
७
ચક્ષુ, કાન, નાસિકાગ્ર ભાગ, લલાટ, મુખ, નાભિ; મસ્તક
રે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
હૃદય, તાળવું, ભૃકુટિ
ગાથાઃ– નાભિ હૃદયના સાસ, ભાલ ભુતાનુ દૃષ્ટયઃ, મુખકર્ણા શિષ્યેતિ, ધ્યાન સ્થાનાન્યકીર્તિયન્ ॥ ૧ ॥
ભવાભિનંદ્ની ને પુદ્ગલાભિન દીના ૧૧ દુર્ગુણા ૧. આહારના માટે ધર્મ કરે, ર, પુજવાને માટે ધમ કરે, ૩. ઉપધિ ( વસ્ત્રપાત્રાદિ ) ને માટે ધમ કરે, ૪. રુધિગારવ ( શ્રાવકે મારા થશે તેમાંથી મારૂં ગુજરાત ચાલશે ) માટે ધર્મ કરે, પ, ક્ષુદ્રપારકાં છિદ્ર ઉઘાડે, બીજાના અલ્પ અવગુણ દેખી લેાકની આગળ વિશેષ પ્રકારે કહે અને ગુણ ઢાંકે, પેાતાની બડાઈ મારે, પાતાના ઉત્કર્ષ થાય તેમ લેાકેાની આગલ કહે. ૬. લેાભી-ધન ધાન્ય વજ્ર કીતિ આદિ મેળવવામાં લીન હેાય, તેમજ પોતાની પાસે રહેલી વસ્તુ ભેાગવી ન શકે, ખીજાને આપી ન શકે. સની પાશે માગતા ફરે. છ. દીન-પૌદ્ગલિક વસ્તુના વિયેાગે કરી રાંક, ભવિ ધ્યકાળની—ચિંતા કરે કેઃ હાય ! હાય ! હું શુ ખાઈશ ? હું શુ કરીશ ? એવી ચિંતા કરે. ૮. મત્સરી-ઈર્ષ્યાળુ—મીજાના ગુણને સહન કરે નહિં, બીજાને સુખી જોઈને પોતે દુખી થાય, અને બીજાને દુઃખી જોઈ પાતે રાજી થાય—મલકાય. ૯. ભયવાન્—નિરતર સ લેાકથી ભય પામતા રહે, પૌલિક વસ્તુના વિયેગના ભય રાખે, ૧૦ શઠેકપટી—આચાર વિચાર, અને ઉચારમાં જુદાઇ હાય. ૧૧. અજ્ઞાની–ધમ અને અધર્મીના સ્વરૂપથી અજાણ હાય. ઇતિ,
For Private and Personal Use Only

Page Navigation
1 ... 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175