________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
→
૧૩૩
૨૫ ઘણું મોટું, ૩ ક્ષેત્રફલ પ્રમાણાંગુલ ૪૦૦X૨ = ૧૦૦૦ સુ મેટું ઉત્સેધાંગુલથી થાય, જૈનશાસ્ત્રમાં આ ત્રણ માપમાંથી શાશ્વતા પદાર્થો માપવા માટે કયું માપ લેવું, તે ખાખતમાં ત્રણ મતાંતર છે. કેટલાક ૪૦૦ ઘણા માપથી માપવાનુ જણાવે છે. બીજા અઢીઘણા માપથી કહે છે. ત્રીજા ૧૦૦૦, ઘણાં માપથી કહે છે. આ ત્રણમાંથી ૪૦૦ ઘણાં માપથી માપવું એ યુક્ત ખરાખર છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમહાનિશીથ સૂત્રમાં લખેલ છે કે કલંકી નામના રાજા શ્રીપ્રભઅણુગારનાં વખતમાં થશે, શ્રીયુગપ્રધાન યંત્રમાં લખેલ છે શ્રી પ્રભઅણુગાર આઠમા ઉયમાં પહેલા યુગપ્રધાન થશે. હમણા ત્રીજો ઉદ્ભય ચાલે છે. પાંચમા આરાની સજ્ઝાયમાં જે ઓગણીસા ચૌદેતેરની વાત ખેાટી છે.
શ્રી આદિનાથ ભગવાને વરસી તપનુ પારણું સેલડી રસના એક જ ઘડાથી કરેલ છે પણ ૧૦૮ ઘડા નહીં એમ આવશ્યક સૂત્રની ટીકામાં કહેલ છે તે ખરાખર છે. હમણા જે ૧૦૮ કહે છે અને તે પ્રમાણે પારણું કરનારને ૧૦૮ કળશ રસ પીવડાવે છે તે મિથ્યાત્વ છે. કારણ જેમ હમણા માણસાની અવગાહના નાની છે તા ઘડા પણ નાના છે, છતાં ૧૦૮ ઘડામાંથી એક ઘડા પણ પીવાતા નથી, તેમ આદિનાથ ભગવાનની અવગાહના મેટી હતી તેમ તે વખતના ઘડા પણ તે પ્રમાણે મેટા હતા એટલે આખા ઘો પીવાય જ નહિ, તેા ૧૦૮ કેમ, પી શકાય ? હમણાં જે ૧૦૮ કહે છે તે કલ્પના છે. સત્ય નથી.
દહેરાસરામાં માણીભદ્ર, ઘંટાકરણ અને ખન્ત દેવદેવીઓની પૂજા કરી આરતી ઉતારે છે તે શાસ્ત્ર વિરૂદ્ધ છે. આરતી શ્રીતિ કરની
For Private and Personal Use Only