________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૧
રમત માટેની જગ્યા પણ છે. છતાં પણ ઘણી જગ્યા ખાલી છે. આવી રીતે જે વિચાર કરાય તે દ્વારિકામાં પ૬, કોડ નહિ પણ ૫૬ અબજથી પણ ઘણું વધારે માણસ રહિ શકે. તે પણ પુષ્કળ જમીન વધી પડે. તે નીચેના હિસાબે (ગણત)થી જાણી શકાશે. સમજી શકાશે. તેમ કુલ કેડી માટે પણ સમજ્યા વિના પિતાની કલ્પના પ્રમાણે જુદા જુદા અર્થ કરીને શંકાશીલ બને છે. પણ કુલ કેડીને સત્ય અર્થ શું થાય છે (તે આગલ બતાવેલ છે) તે જાણવાની તસ્દી લીધા સિવાય કેડી એટલે ૨૦ની સંખ્યા કે ૧૦૮ની સંખ્યા વિગેરે જુદી જુદી સંખ્યા કલ્પી લે છે. શાસ્ત્રીય વચને આમ જે સમજવા સહેલા હોય તો બધા જ સમજી લે, તો શાસ્ત્ર ગહન જ ન કહેવાય. અને વિશેષ અનુભવ કે અનુભવીની કે ગુરૂની જરૂર જ ન રહેત. પણ પિતાની મેળે ગહન શાસ્ત્રો વાંચી બીન અનુભવથી પોતાની અલ્પ મતિથી કલ્પના કરી બેસે તે પિતાની અજ્ઞાનતા જ કહેવાય. દ્વારિકામાં પ૬ કોડ કેમ સમાય તેનું ગણતઃદરેક માણસ એક ધનુષ્ય જ ઉંચે હોય છે.
હાથી રથ ઊંટ ને બે ધનુષ્ય હાય ૪૨ ૪૨ ૪૨ હજાર
ઘોડાને એક ધનુષ્ય પ૬૦૦૦૦૦૦૦ માણસે ૮૪૦૦૦ હાથી ૮૪૦૦૦ રથ ૮૪૦૦૦ ઉંટ ૪૨૦૦૦ ઘેડા
પ૬ ૦૨૯૪૦૦૦ ધનુષ્ય જગ્યા જોઈએ
For Private and Personal Use Only