________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૦
પ્રશસ્ત સૂફમબધો વહ ધ્યાન હૈ.પ-અવિશ્વાસે કલ્પિત જે ઈષ્ટ, અનિષ્ટ વસ્તુઓં હૈ, ઉનમેં વિવેકપૂર્વક તત્વબુદ્ધિ કરના અર્થાત્ ઈષ્ટત્વ અનિષ્ટકી ભાવના છેડકર ઉપેક્ષા ધારણ કરના, યહ ક્ષમતા હૈ–મન ઔર શરીરકે સરોગસે ઉત્પન્ન હોનેવાલી વિકલ્પરૂપ તથા ચેષ્ટારૂપે વૃત્તિકા નિમૅલ નાશ કરના વૃત્તિસંક્ષેપ હે. વૃત્તિક્ષેપ ગ્રંથભેદસે શુરૂ હેકર ચોદવું ગુણ સ્થાનકમેં સમાપ્ત હોતા હૈ. કર્મસંગકી ગતાકા સંક્ષય હૃાસ ઉસકે વૃત્તિસંક્ષય કહા હૈ. અષ્ટમ ગુણ સ્થાનકમેં ક્ષપકશ્રેણિ પ્રારંભ કરે છે સમયે વૃત્તિસંક્ષેપ પ્રારંભ હોતા હૈ. વે ચૌહવા ગુણસ્થાનકે સેલેસીકરણ કરે તબ તક વૃત્તિસંક્ષેપ હોતા .
કેટલાક અજ્ઞાત માણસોનું માનવું છે કે-હમણું આખા હિંદમાં ૪૫ ક્રોડની વસ્તિ છે તે પણ સમાતિ નથી. તે ફક્ત ૧૨ જન લાંબી અને ૯ યજન પહોળી એવી દ્વારિકામાં પદ કોડ જાદવો કેમ થાય ? આવી રીતે પોતાની બુદ્ધિને વિશેષ ઉપગ કે ગણત્રી કીધા શિવાય સત્ય વાતને પોતાની ટુંકી બુદ્ધિથી ખોટું માની લે છે. પણ જે ગણત્રી કરે, લાંબે વિચાર કરે, તે જરા પણ શંકા ન થાય. ઉત્તર હિંદમાં વસ્તી કેટલી છે ? અને જમીન કેટલી ખાલી પડી છે. તેમાં પાણીને કેટલો ફેલા સમુદ્ર પ્રમુખનો થયો છે, ડુંગરા કેટલી જમીન ઉપર છે. સમુદ્રમાં પહેલા કરતાં હમણું કેટલી જમીન દબાઈ ગઈ? જંગલમાં કેટલી જમીન છે? કેટલા મોટા શહેરે પણ સમુદ્રમાં દટાઈ ગયા છે. તે વખતમાં ઘરે ૭–૧૪-૨૧ માળના હતા. તે જે ખ્યાલમાં હોય તે ખોટી શંકા ન થાય. આજે પણ અમેરીકામાં ૧૦૦ મજલાને આલિશાન મકાન છે. જેમાં હજારે માણસે રહે છે. માટી ઓફીસ, સીનેઘર,
For Private and Personal Use Only