________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યુવાન કે વૃદ્ધ છે તે જાણે. ઉપર પ્રમાણેનો જ્ઞાતા હોય તે પ્રાયશ્ચિત આપે. ગાથા–વવહારમયાણું તે, વવહરણિજય વવહરંતખુ ઉસ્તીયદિ ભવપંકે, અયસંકમ્મય આદિ યદિ ૫૮. અર્થ—જે ગુરૂ પાસે પ્રાયશ્ચિત સૂત્ર શબ્દથી ને અર્થથી ભણેલ ન હોય ને તે બીજાને પ્રાયશ્ચિત આપે છે તે સંસારરૂપ કાદવમાં ડુબે છે. અને અપયશને પ્રાપ્ત થાય છે. પ્રાયશ્ચિત સૂત્ર જાણ્યા વિના વૃથા આચાર્યપણાના અભિમાનથી જે પ્રાયશ્ચિત આપે છે તે ઉન્માર્ગના ઉપદેશથી ને સન્માર્ગના નાશથી મિથ્યાદષ્ટિ થઈ તિવ્ર કર્મબંધ કરે છે. કેવાં ગુણોને ધારણ કરનાર પ્રાયશ્ચિત સૂત્ર ભણવાને લાયક છે. તે કહે છે. જે મોટાં કુલમાં ઉત્પન્ન થયેલ હોય, વ્યવહાર માર્ગને જ્ઞાતા હોય, કેઈપણ વખતે પિતાના મૂળ ગુણમાં અતિચારાદિ દોષ લાગ્યું ન હોય, ચાર અનુગરૂપ સમુદ્રને પારંગામી હોય. મહાન વૈર્યવાન બલવાન. પરિસહોને જિતવામાં સમર્થ, જેને દેવતા ઉપસર્ગ કરે તે પણ ચલાયમાન થાય નહીં. જેની વસ્તૃત્વ શક્તિ જાર હોય, વાદીપ્રતિવાદીને જીતવામાં સમર્થ હોય, પંચવિષયથી અત્યંત વિરક્ત હોય. ઘણાં કાલ સુધી ગુરૂકુલ સેવેલ હોય. દીર્ઘકાલને દીક્ષિત હિય. જેની આચાર્ય પદવીની ગ્યતા સકલ સંઘમાં વિખ્યાત હોય ઈત્યાદિ અનેક ગુણોન ધારક. આચાર્યપદને ગ્ય તે પ્રાયશ્ચિત ગ્રંથે પૂર્ણ જાણતા હોય તે બીજાને પ્રાયશ્ચિત આપે અને શુદ્ધ કરે. અપાપાયના જાણ હોય. અપાયું એટલે પ્રાયશ્ચિત લેનારના રત્નત્રયને વિનાશ. ઉપાય એટલે રત્નત્રયને લાભ થશે કે કેમ? તે પ્રાયશ્ચિત લેનારના મનોભાવ, અંગચેષ્ટાદિ આકૃતિથી જાણી શકે. અને તેને રત્નત્રયમાં દાખલાઓથી ઉપદેશ વડે સ્થિર કરે. બીજા પણ બાહ્ય ને અત્યંત ગુણો ઘણાં હોય. તેને વિસ્તાર ઘણે
For Private and Personal Use Only