________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેદ્ય નાનીસ્થિતિ કરે. બીજી દેશેણીકોડાકાડીસાગરોપમ પ્રમાણ માટી સ્થિતિ કરે. એવી એ સ્થિતિ કરે, તેમાંથી નાની સ્થિતિ ખેંચી લઇને વચમાં અંતર કરે. એટલે એ સ્થિતિની વચ્ચમાં ખાલી જગ્યા રહે એમ કરે. પછી નાની સ્થિતિને અનિવ્રુત્તિકરણના અધ્યવસાયે કરી ખપાવીને પછી અંતરકરણ જે એ સ્થિતિ વચ્ચે ખાલી જગ્યા રહી છે તેમાં પ્રવેશ કરે. ત્યાં અંતરકરણમાં પ્રવેશ કરવાના પહેલે પહેલે સમયે જ ઉપસમ સમક્તિ પામે છે. પૂર્વાચાય મહારાજોએ ચાર ગતિને ચેાપાટરૂપ જણાવી છે તેના આપણે કાંઈક વિચાર કરીએ. ચાર ગતિમાંથી છૂટી પાંચમી ગતિ-મુક્તિમાં જવા માટેની જ સમજણુ આ ચાપાટમાંથી લેવાની છે, ચાર ગતિનું ચિત્ર ચાપાટ જેવું તેા નથી જ પણ કેડે હાથ દઇ પહેાળા પગે ઉભેલા મનુષ્યના જેવુ. ચૌઢરાજલેાકનુ ચિત્ર જાણીતુ છે, છતાં સમજ માટે ચાર ગતિનું ચિત્ર અતાવેલ છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ દિશાના ચાર પટ ચિત્રેલા છે અને વચલું ખાતુ મેાક્ષનું છે. ચાપટનાં ચાર પટ છે તે ચાર ગતિરૂપ સમજવા, અને. ચાર પટની વચ્ચેનુ સ્થાન મેાક્ષનું સમજવું. પટમાં ચાવીશ ખાના હાવાથી ચારે પટના મળીને છન્તુ ખાના થાય પણ એકેક પટમાં ત્રણ ત્રણ કુલા હેાવાથી ચાર પટનાં બાર ફુલેા છે તે બાદ કરીએ તા ૮૪ ખાના રહે. આ ચારણી ખાનાને ચેારાશી લાખ જવાયાની સમજવી, એ ચેારાશીના ફેરામાં જીવે ભમે છે. ત્રણ કુલ તે દેવ, ગુરૂ, ધર્માંનુ અથવા સમ્દગ્દર્શન જ્ઞાન ચારિત્રનું સ્થાન સમજવુ, તેના જે આસરો લે છે તેને મરણને ભય રહેતા નથી. બીજી રીતીએ ઉપશમ, ક્ષયાપશમ ને ક્ષાયક એ ત્રણ સમકિતના સ્થાને પણ લઇ શકાય છે. તે આગલ ઉપર સમજાશે. હવે આગળ
For Private and Personal Use Only