________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૬
કંચનકામિનીના ત્યાગી, અને શ્રી જિનાજ્ઞાનુસાર સંયમ માર્ગમાં યથાશક્તિ વીર્ય “પરાકમ” ફેરવનારને ગુરૂ તરીકે તથા શ્રીવિતરાગ કથિત દયામય ધર્મને ધર્મ તરીકે માની સમકિતના સડસઠ ભેદનું સ્વરૂપ સમજી, મિથ્યાત્વને ત્યાગ કરી સમક્તિ અંગીકાર કરવું. તેનું શુદ્ધ પાલણ કરવું. સમક્તિ સહિત વ્રત અને અનુષ્ટાને આત્માને હિતકર્તા થાય છે. એ મોક્ષપદ પ્રાપ્તિમાં બીજરૂપ છે. એટલું જ નહિ પણ સમક્તિ પ્રાપ્ત કરનારને સંસારભ્રમણ કાળ મર્યાદિત થાય છે. વધારેમાં વધારે અર્ધપુદ્ગલ પરાવર્તન કાળમાં તે ચોક્કસ ક્ષે જાય છે.....ઈતિ
વ્યવહાર સમિતિના ૬૭ ભેદ ૧ સહણ-૪; ૨ લિંગ ૩, ૩ દૂષણપ, ૪ ભૂષણપ, પ-લક્ષણ ૫, ૬ આગાર ૬, ૭ યતના ૬, ૮ ભાવના ૬, ૮ સ્થાન ૬, ૧૦ પ્રભાવના ૮, ૧૧ વિનય ૧૦, ૧૨ શુદ્ધિ ૩, ૪–૩–૫–૫-૬-૬-૬-૬ ૮–૧૦–૭=૬૭ ભેદ.
દિગંબરી ભગવતી આરાધનામાં કહ્યું છે કે-આ જીવે અત્યાર સુધીમાં તિર્થંકરપદ, ગણધરપદ, કલ્પ, લેકાંતિક દેવપણું, નવ અનુકિત, પાંચ અનુત્તર એ સ્થાન પ્રાપ્ત કરેલ નથી. બાકીના બધા સ્થાન અનંતિ વાર પામી આવ્યો છે, ગાથા–સક્કાલ દતાકાલ–સમયે સુજ અણુત સોચે; જાદો મદાયસન્વે-મતિ દક્સિકલશ્મિ. ઉદા અર્થ –આ જીવે ઉત્સર્પિણી અને અવસર્પિણના સમસ્ત સમયને વિષે અતિતકાલમાં અનંતવાર જન્મ લીધા છે, અને અનંત વાર મરણ કીધા છે. એવા કેઈપણ કાલનો સમય બાકી નથી જેમાં આ જીવે જન્મમરણ ન કીધા હેય. ૭૬ ગાથા–અડ્ડાએ
For Private and Personal Use Only