________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૫
સુધી યથાપ્રવૃત્તિકરણ કહીએ. હવે અપૂર્વકરણ કરવું જ જોઈએ એટલે રાગદ્વેષની ગાંઠ તેડવી જોઈએ. એપાટમાં જ્યાં સુધી તેડતે નથી ત્યાં સુધી સેગડી પિતાના ઘરમાં જઈ શકતી નથી ત્યારે અહીં તોડ એ જ સમજવાનો કે રાગદ્વેષની ગાંઠને અપૂર્વકરણ અધ્યવસાયે કરી તોડી નાંખવી જોઈએ. જેથી મુક્તિપુરી જે પિતાનું સ્થાન છે ત્યાં જઈ શકાય. અનિવૃત્તિકરણે અનંતાનુબંધી કષાયે, સમક્તિ મેહની ને મિથ્યાત્વ મેહની અને મિશ્રમેહની, એ સાત પ્રકૃતિ ક્ષય થાય ત્યારે સમતિ પેદા થાય તેનું નામ જ તેડ થયો ગણાય. તોડ થયા પછી આગળ વધતાં પોતાના ઘરમાં જતા પટના વચલા ભાગે નીચે સુધી આવે છે, ત્યાં સોગઠી સૂવાડે છે. એટલે કે રાગદ્વેષ કોધાદિ કષાયની કેડ ભાંગી નાખી પોતે અણસણની જેમ સુખેથી સૂવે છે, હજી પણ વચલા કુલરૂપ ક્ષાયિક સમક્તિની પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી મરણનો ભય રહે છે. પણ ક્ષાયિક સમક્તિરૂપ કુલમાં અથવા સમ્યગ્દર્શનરૂપ કુલમાં સૂતા પછી મરવાને ભય રહેતું નથી પણ ચાર પાંચ ભવમાં જ અવશ્ય મેક્ષે જાય છે. મોક્ષમાં ગયા પછી પાછું આવવાનું છે જ નહીં, મેક્ષનું સુખ શાશ્વતું છે. સાદિ અનંત સુખમાં રહે છે. અન્યજન સંગઠીને ગાંડી કરે છે અને સંસારમાં ફેરવે છે. પણ તે માન્યતા સાચી નથી. વિતરાગ દશાને પામેલા આત્માઓને ફરી અત્રે આવવાની જરૂર જ નથી. આવે જ નહીં. આ ચોપાટની રમત ઉપરથી રાગદ્વેષ કોધાદિ કષાયેને ત્યાગ કરવો જોઈએ. મતલબ કે શ્રી સર્વજ્ઞ કથિત જીવાજીવાદિ નવ તત્ત્વનું તથા શુદ્ધ દેવ ગુરૂ અને ધર્મ એ ત્રણ તનું શ્રદ્ધાન તે સમક્તિ. અઢાર દૂષણથી રહિત વિતરાગ પરમાત્માને દેવ તરીકે, પંચમહાવ્રત ધારણ કરનાર,
For Private and Personal Use Only