________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૭
સેમ—ણ ઈમેસેસેસુ સગપદેસેસુ; તત્તગ્નેિવ અદ્હણ, ઉવત્ત પસ્તયંકુબુદિ. ૭છા અર્થ –જે જીવ મધ્યના આઠ પ્રદેશને છોડી શેષ પિતાના આત્મ પ્રદેશમાં તપ્ત જલરૂપ આંધણના મધ્યે રહેલા ચેખાની પેઠે ઉદ્વર્તન એટલે ઉંચે પરાવર્તન એટલે નીચે કરે છે. ઉંચે ઉછલવું ને નીચે પડવું એમ થાય છે. એટલે જીવના આઠ મધ્યપ્રદેશ વિના બીજે સમસ્ત આત્મપ્રદેશ સંકેચ ને વિસ્તારને પામે છે. ૭ ગાથાઃ-લગાગાસપએસા, અસંખ ગુણિદા હવતિ જાવદિયા તાવદિયાણિ અક્ઝવ, સારાણિ ઈમરૂ જીવસ્ય ૭૮ અજજવસાણુઠ્ઠાણું તરાણિ છ વિકુવ્વઈ મેહુ; નિશ્ચપિ જહા સરઢ ગિરિણાણુ વિધવણે છા અર્થ—જેટલા અસંખ્યાત ગુણું લેકાકાશના પ્રદેશ છે. તેટલા આ જીવના કર્મબંધને ગ્ય કષાય અને અનુભાગના પરિણામનાં સ્થાન છે. જેમ કરકાર (શેડવકિડે) નાના પ્રકારના રંગને ધારણ કરે છે, તેમ સમય સમય પરિણામ પલટે છે (બદલાય છે) ત્યાં નવિન નવિન અધ્યવસાય (સંકલ્પ–વિચારે) ના પરિણામે હોય છે. ૭૮-૭૯ ગાથા ભારણરેહવતો, કહિંચિવિસ્મમદિઓરૂહિયભાર; દેહભારવાહિણે પણ, ભુલહંતિપર્ણપિ વિસમિç. ૯૧ અર્થ –ભારને વહન કરનાર પુરૂષ તો કેઈ સ્થાનમાં ભાર ઉતારીને વિશ્રામ પામે છે. પણ શરીરના ભારને વહન કરનાર ક્ષણ માત્ર પણ વિશ્રામ પામતે નથી. જે દારિક કે વૈકિયના ભારને ઉતારે તો પણ તેથી અનંતગુણ પરમાણુના સ્કંધરૂપ તૈજસ કામણ શરીરને મેટો ભાર તો રહે જ છે. જેથી આત્માના કેવલ જ્ઞાન, કેવલ દર્શન, અનંત અવ્યાબાધ સુખ, અનંતવીર્ય પ્રગટ થઈ શકતું નથી. પ્રગટ કરવા દેતા નથી. ૯૧
For Private and Personal Use Only