________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦
વસ્તુતઃ તે પરિણામને પલટાવી દેવાનુ જ કામ કરવાનું છે, જેમકે ક્રોધના પરિણામને ક્ષમાથી ભેદવા એટલે ક્રોધ ભાવની અસર ટાળી નાંખવી. ને ક્ષમા ભાવની અસર પેદા કરી દેવી. તે થાય કેમ ? ક્રોધ કેવા ખરાબ છે, અનિષ્ટકારી છે. નુકસાનાં છે વિગેરે, તેમાં રહેલાં અવગુણાને સંભાળવા, અને ક્ષમા ભાવ કેવા સુખ આપનાર છે. વિગેરે. તેમાં રહેલ ગુણાને વિચાર કરવે જોઇએ તેથી ક્રોધના ભાવ ટળી જાય અને આત્મા ક્ષમા ભાવમાં રમતા બની જાય. એને કહેવાય ક્રોધના પિરણામને ક્ષમાના ભાવથી ભેદ્યો ક્રોધ. તેમ રાગ ને દ્વેષથી ઉત્પન્ન થનાર કર્માને વિપરીત પરિણામથી નાશ કરવું. આવા સુંદર ખ્યાલ આવી જાય તે અપૂર્ણાંકરણ દૂર રહી શકે જ નહિ. સમ્યગ્દર્શન ગુણને પ્રગટાવનારા જીવ યથાપ્રવૃત્તિકરણ દ્વારા ક સ્થિતિ ઘણે અંશે ખપી જાવાના યાગે લઘુ કમ સ્થિતિવાળા અનતાગ્રંથિદેશે આવે છે. અને તે પછી પોતાના પુરૂષાર્થીના ખળે અપૂર્ણ કરણને પેઢા કરી ઘનરાગદ્વેષ પિરણામરૂપ ક ગ્રંથિને ભેદી નાંખે છે. એ ભેદાઈ ગયા પછી જ એ જીવમાં જે પિરણામ પેદા થાય તેને અનિવૃત્તિકરણ એ નામથી ઓળખાય છે. એ કરણને અનિવૃત્તિકરણ કહેવાય છે. કારણ કે એ પિરણામને પામેલા જીવ સમક્તિના પરિણામને પામ્યા વિના પાછેા હઠે જ નહિં.
કદાચ એવા પ્રશ્ન થાય કે–તા શું અપૂર્વકરણને પામેલા જીવ સમક્તિના પરિણામને પામ્યા વિના પાછે હઠે ખરો ? ત્યારે એના ખુલાસે એ છે કે—જે જીવ અપૂર્વકરણને પામ્યા તે જીવ સમક્તિના પરિણામને પામ્યા વિના પાછે હઠે એવુ બનતુ નથી. પણ અપૂર્ણાંકરણ પછી તરતજ એ જીવ સમક્તિના પરિણામને
For Private and Personal Use Only