________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૧
પામી જાય એવું પણ બનતું જ નથી. અપૂર્ણાંકરણથી અનંતર એવા સમિતિના પરિણામ નથી, પરિણામ એટલે આત્માને અધ્યવસાય, અપૂર્વકરણ દ્વારા જીવે રાગદ્વેષના ઘન પરિણામને તા ભેદી નાંખ્યો પણ હજી મિથ્યાત્વ મેાહનીયને વિપાકાય તે ચાલુ જ છે. અને જ્યાં સુધી જીવને એ વિપાકાય ચાલુ હાય છે, ત્યાં સુધી જીવમાં સમતિના પરિણામ પ્રગટી શકતા જ નથી. જીવ જ્યારે સમતિના અધ્યવસાયમાં વતા હાય ત્યારે એને મિથ્યાત્વમેાહનીયને વિપાય હાય જ નહિ. અને જો કોઈ પણ કારણે મિથ્યાત્વ મેાહનીયના વિપાકોદય થાય તા એ જીવના સમક્તિના અધ્યવસાય ચાલ્યા ગયા વિના રહે જ નહિ. એટલે અપૂર્ણાંકરણ દ્વારાએ રાગદ્વેષના ઘન પિરણામરૂપ કાઁગ્રંથિને ભેદનાર અનેલેા જીવ અનિવૃત્તિદ્વારા પેાતાની અવસ્થાને પેદા કરે છે કે જે અવસ્થામાં એ જીવને કાં તો મિથ્યાત્વ મહનીયના સવ થા ઉત્ક્રય જ ન હેાય. કાંતા મિથ્યાત્વ માહનીયના વિપાકાય ન હોય. જીવની અવસ્થા અપૂવ કરણે પેાતાને કરવાનું કાર્ય કરી લીધા પછી જ જીવમાં જે શુભ પરિણામ પ્રગટે તેમાંથી જ પેદ્ય થઈ શકે છે. એથી એ પરિણામને જ અનિવૃત્તિકરણ એજ સમક્તિસ્વરૂપ આત્મ પિરણામપૂર્વકના અનંતર એવા કરણ-આત્મ પરિણામ છે. અનિવૃત્તિકરણદ્વારા અનિવૃત્તિકરણના અંત ડૂત જેટલા કાળમાં આત્મા કેવા પ્રકારની સિદ્ધિને પ્રાપ્ત કરે છે, એના સંધમાં એ પ્રકારના અભિપ્રાયા છે. એક કમ ગ્રંથિક, ખીો સૈધ્ધાંતિક, એનુ વિવેચન લાંબુ છે. પણ ટુંકમાં જ જણાવવાનુ કે જે યથા પ્રવૃત્તિકરણે ગ્રંથિદેશે આવે, તથા અપૂણે 'થિભેદ કરે તથા અનિ વૃત્તિકરણે મિથ્યાત્વસ્થિતિના બે ભાગ કરે, એક અ ંતર્મુહૂત
For Private and Personal Use Only