________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યવસા–લાગણીઓ આપણને થાય છે, જેથી ચૈતન્ય છે. તે સ્પષ્ટ પણે સમજાય છે. આપણને જુદે જુદે પ્રસંગે મનમાં કેવી કેવી લાગણીઓ થાય છે તે જે પ્રસંગ પડે છે તે વખતે તેવી લાગણીઓ આપણે અનુભવીએ છીએ. ખુશ થઈ જવું, ઉદાસ થઈ જવું, ક્રોધાવેશમાં આવી જવું; નારાજ થઈ જવું, મગજનું ઉશ્કેરાઈ જવું, આમ થવાનું કારણ એજ કે દરેક આત્મામાં લાગણીઓ ફુરે છે. તેથી સંગોને લીધે મનુષ્ય ભિન્ન ભિન્ન પ્રકારની લાગણીઓને વશ થાય છે. તેને જૈનશાસ્ત્રમાં અધ્યવસાય કહેવાય છે. તે આ લાગણીઓનું નામ છે. લાગણીઓ કેટલીક સારી અને કેટલીક હલકા પ્રકારની હોય છે. તેમ અધ્યવસાય સ્થાનકે પણ બે પ્રકારનાં હોય છે. શુભ અને અશુભ અધ્યવસાય–સ્થાનકે. લાગણીઓ–ચિંતા, વિચાર, ભય, હસવું, રેવું, શેક કરે, પસ્તા કરે, ઉશ્કેરાઈ જવું, ક્રોધ કરે, માન કરે, જુ, પ્રેમ, ખુશી થવું, સ્પર્ધા કરવી, મશગુલ બનવું, ઈષ્ટ મેળવવા તલપાપડ થવું, નારાજ થવું. છળ, પ્રપંચ, ધીરજ, દ્રઢ, આગ્રહ, હઠ, નમ્રતા, સ્ત્રી પુરૂષના આકર્ષણ, દયા, મૂચ્છ, વહેમ વગેરે અનેક લાગણીઓ છે. તે એકેકના પણ પ્રસંગ, મનુષ્ય સ્વભાવ, વગેરેને લીધે ઘણા પ્રકારની થઈ જાય છે. જેમકે શાંતસ્વભાવી માણસની હઠ, ક્રોધ, ઉશ્કેરણી વગેરે લાગણીઓ કરતાં ઉદ્ધત માણસમાં તે વધારે તીવ્ર હોય છે. તેમાં વલી કઈ વધારે શાંત માણસમાં ઘણું જ ઓછી હોય છે. તેવી જ રીતે વધારે ઉદ્ધતમાં વધારે તીવ્ર તેથી પણ તીવ્ર લાગણું વાલા મનબે જગતમાં હોઈ શકે છે. લાગણીઓ, વિચાર, સંકલ્પ, વગેરે
For Private and Personal Use Only