________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાવ આવે. તેવી જ રીતે દ્રવ્ય, ફોત્ર, કાળ, ભાવ અને ભવને પણ નિયમ થાય છે. એ દ્રવ્ય નિયમ.
૨ તાવ આવશે, પરંતુ મુંબઈથી કચ્છ જતાં અમદાવાદ લગભગમાં તાવ શરૂ થશે એવો નિયમ છે તે ક્ષેત્ર નિમિત્ત.
૩ મુંબઈથી અમદાવાદ પહોંચતા લગભગ બપોરના બે વાગે ભાદરવા મહિનામાં તાવ આવશે એ વખતને નિયમ થવો તે કાળ નિમિત્ત. ૪. ભાવનિમિત્ત–આજુબાજુના કેવા સંગમાં તાવ આવશે ? જેમ કે સમુદ્રની ઠંડી હવા, રાત્રિને ઉજાગરે, માનસિક અકળામણ એ વિગેરે સંગેમાં તાવ આવશે એ નિયમ કે તે ભાવનિમિત્ત.
૫ કઈ જીંદગીમાં તાવ આવશે એવો નિયમ છે તે ભવ નિમિત્ત. જેમકે આ જીંદગીમાં તાવ આવશે અથવા બીજા જન્મમાં તાવ આવશે એવો નિયમ થવો તે ભવનિમિત્ત કહેવાય છે. કર્મને ઉદય અમુક અમુક ચેકકસ દ્રવ્ય, ક્ષેત્ર, ભાવ અને ભવની અપેક્ષા રાખે છે. દાખલા તરીકે કઈ વ્યક્તિને શાતા વેદનીયને ઉદય થવાનો છે પણ અમુક દ્રવ્યથી અમુક ફોત્રમાં અમુક કાળમાં અનુભવ પણ આપણ—આપણે કહે છે કે અમુક બીમારને આબુ, માથેરાન, પંચગીની વગેરે સ્થળોએ લઈ જવાથી આરોગ્ય સુધરી જઈશાતાને ઉદય થાય છે. તે પણ અમુક ડોકટરની ટ્રીટમેન્ટ મળી તે જ અને તે પણ અમુક ઉનાળા વગેરેમાં શાતાને ઉદય થાય છે. કેઈ વ્યક્તિને અમુક પ્રકારના વેપાર કરવાથી ધનપ્રાપ્તિ થાય છે, અને બીજો વેપાર કરવા જાય છે તો ગુમાવે છે. અમુક વ્યક્તિ અમદાવાદમાં ધન ગુમાવે છે અને મુંબઈ જાય છે તે
For Private and Personal Use Only