________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૫
પ્રાપ્ત થયેલને હાય. ૩ જે ઉદયમાં આવેલા મિથ્યાત્વને વિપાકદયથી વેદીને- એટલે ભાગવીને ક્ષય કરે, અને શેષ સત્તામાં રહેલ હાય, ઉદયમાં આવેલ નહાય તેને ઉપશાંતકરે. તેને ક્ષાપમિક સમિકત કહીયે. મિથ્યાત્વ ને મિશ્રપૂજમાં નિરૂપ્તે, પછી શુદ્ધપૂજમાં પ્રક્ષેપકરે અર્થાત્. પ્રથમ મિથ્યાત્વને ઉત્તીરણા કરેપછી તેના ક્ષયકરે અને અનુદી ને ઉપસમાવે તેને ક્ષાયેાપસમિક સમકિત કહીયે, પ્રશ્ન--ઓપસમિક, ક્ષાયેાપશમિક એ અનેમાં કાણુ વિશેષ છે ? ઉત્તર-ઓપસમિક વિશેષ છે, કારણ,ક્ષાયા પસમિકમાં તે મિથ્યાત્વનું વિપાક અનુભવ નથી પણ ભસ્મથી માયેલ અગ્નિની જેમ મિથ્યાત્વ રહેલ છે. દખાયેલ અગ્નિમાંથી ધૂમાડો નીકળે છે, તેમ પ્રદેશાનુભવતા છે જ. પણ ઓપસમિકમાં તા વિપાક કે પ્રદેશમાં સર્વથા મિથ્યાત્વનું અનુભવ નથી એટલે આપસમિક વિશેષ છે, ૪ પૂર્ણાંકત આપશિમક સમિકત વમન સમયે જે સ્વાદ આવે તેને સાસ્વાદન સમિતિ. અર્થાત્. આપસમિકથી પડતા જ્યાંસુધી મિથ્યાત્વમાં ન આવેલ હાય તેને સાસ્વાદન સમકિત કહીયે. ૫ તથા ક્ષપક શ્રેણિને પ્રાપ્ત થયેલને અનંતાનુબંધી ચાકડી. મિથ્યાત્વ ને મિશ્ર પૂજને ક્ષય કરતી વખતે ક્ષાયેાપસમિક લક્ષણમાં, શુદ્ધપૂજમાં તે સંબંધી ચરમ પુદ્ગલ ખપાવવા વખતે જે ચરમ પુદ્ગલ વેઢાતા હાય તેને વેદન સમિકત કહીયે. વેઢકના અનંતર સમયે અવશ્ય ક્ષાયક સમકિત થાય.પાંચે સમિકતાનુ કાલનિયમઃ-ગાથા-અંતમુર્હુત્તોવસમે, છાવલી સાસાણુ વેગે સમએ સાહિયતિતી સાયર, ખઈ એ દુગુણા ખએ વસમે, અર્થ : ઓપશમિક સમકિતની ઉત્કૃષ્ટ સ્થિતિ અ ંતર્મુહુત છે. સાસ્વાદનની છ આવલિકા સ્થિતિ છે. વેદ્યકની એક સમય. ક્ષાયિક
For Private and Personal Use Only