________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમકિતનું સામાન્ય સ્વરૂપ સમકિત સ્વરૂપ સ્તવનમાં જણાવેલ છે કે–સર્વજીની મૂળસ્થિતિ એવી છે કે -અનાદિનિગોદ જે સૂકમ વનસ્પતિ કાયજાતિનિદ, તેમાં ખાણમાં સહેલ સુવર્ણમટિના ન્યાયે અનાદિના રહે છે, એ સર્વ જીની મૂળસ્થિતિ છે, તેમાં અંગુલને અસંખ્યાતમે ભાગે શરીર હોય. અને ૨૫૬ આવલિકાનું આયુષ્ય હોય એટલે કે રોગરહિત મનુષ્યના એક શ્વાસે શ્વાસ માહે સત્તરભવ ઝાઝેરા કરે, એમ તુરછ આયુષ્ય વેદતાં કુલકવરૂપે અનાદિનિગેદમાં જન્મમરણ કરતાં રહે છે. એ રીતે સર્વ સંસારી અને નિગોદમાં ભટકતાં અનંતાનંત પુદ્ગલ પરાવર્તન વીતી ગયા. એમ કાળ જતાં લઘુકમીંપણના યોગે સૂમ નિગદથી નીકળીને બાદર નિગોદમાં આવે, એટલે આયુકર્મ સ્થિતિ વગેરે વૃદ્ધિ થાય. કેઈક રીતે બીજા જીવેને દુષ્ટિ ગોચર પણ આવે, એહ થાય. બાદર શરીર છે માટે સ્વકાય પરકાય શસ્ત્રથી છેદન ભેદન યોગે જે અકામનિજેરા થવા લાગે તો બે ઇંદ્રિયાદિકમાં આવે એટલે વલી પ્રાણ અને પર્યાપ્તિ તથા ઈદ્રિય અને શરીરની વૃદ્ધિ થાય. ઈ હાં કર્મબંધ પણ વધતો જાય. કેમકે જીલ્ફા ઈદ્રિય તથા ભાષા અને શરીરાદિક અધિકરણની વૃદ્ધિ થઈ. પણ અકામનિર્જરાની બહુલતા હોય તેઈ દ્રિયાદિકમાં આવે. અને જે અધિકરણના વેગે હિંસાદિક દોષની બહુલતા થાય તો ફરી એકેદ્રિયમાં પણ જાય. ત્યાં ઉત્કૃષ્ટ અનંતકાળ રહી ફરી કેઈકવાર કેઈક અકામનિર્જરાના વેગથી વિકલૈંદ્રિયમાં એટલે બેઈદ્રિય, તેઈદ્રિય ચારેંદ્રિયમાં આવે. ઈહિાં
For Private and Personal Use Only