________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬ અભિગમરૂચિ છ વિસ્તારરૂચિ ૮ ક્રિયારૂચિ ૯ સંક્ષિપરૂચિ ૧૦ ધર્મરૂચિ. નિસર્ગરૂચિ કેને કહેવાય? નિસર્ગ એટલે સ્વભાવથી જિનોક્ત તમાંરચિતે નિસર્ગરૂચિ. અર્થ:- જે શ્રી જિનેશ્વરોએ કેવલ નદર્શનથી જીવાજીવાદિ સ્વરૂપ દેખ્યું છે તેમ જ છે. અન્યથા નથી. જે તિર્થકોએ ઉપદેશ્ય. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ,ભાવ અને નામ સ્થાપના, દ્રવ્ય. ભાવાદિ ભેદે. અથવા ચતુષિધિ જીવાદિ પદાર્થોને પરોપદેશ વિના જાતિસ્મરણથી પ્રતિમાદિનું રૂપને સ્વયસેવ શ્રધે તે નિસર્ગ રૂચિ નણવી. ૨ ઉપદેશરુચિ. ગુર્વાદિથી તત્વનું ઉપદેશ સાંભળીને શ્રદ્ધાકરે તે ઉપદેશરુચિ. અથવા તિર્થંકરે કહેલ છવાદિ પઢાર્થોનું યથાતથ્ય સ્વરૂપ બીજાઓ પાસેથી પણ સાંભળીને શ્રદ્ધા કરે તે ઉપદેશરુચિ. ૩ આજ્ઞારૂચિ–સર્વનાં વચને પર આત્મા નીરૂચિ થાય તે આજ્ઞારૂચિ. અથવા જે ભવ્ય દેશથી રાગ દ્વેષોહ અને જ્ઞાન વર્જિતથકે. કેવલ જેતિર્થંકરાદિ આજ્ઞાવડે પ્રવચનક્ત તેaધે પરંતુ પોતાની હીનબુદ્ધિથી તેિજ કપેલ માને નહિ. માસ તુસાદિવત્ તે આજ્ઞા રૂચિ જાણવી. ૪–સૂત્રરૂચિ-સૂત્રઅંગોપાંગાદિઆચારાંગાદિ ઉપર રૂચિ તે સૂત્રરૂચિ. જે સિદ્ધાંતનું અધ્યયન કરતાં સમકિત પ્રાપ્ત થાય છે તેથી પ્રસન્ન પ્રસન્નતર અધ્યવસાય થાય છે તે સૂત્ર રૂચિ જાણવી. ૫ બીજરૂચિ- એક શબ્દમાંથી બોધ દાયક અનેક વચને નીકળે તેના ઉપર રૂચિ તે બીજ રૂચિ- અભિગમ રૂચિ- એટલે વિશિષ્ટ જ્ઞાન ઉપર રૂચિતે અભિગમ રૂચિ–અર્થાત્ શ્રુત જ્ઞાન તે આચારાંગાદિ ઉવવાઈ ઉપાંગાદિ, ઉત્તરાદયનાદિ પ્રકિર્ણાદિ અર્થ સહિત તેના ઉપર રૂચિ તે અભિગમ રૂચિ. ૭ વિસ્તાર રૂચિ-સલ દ્વાદશાંગી તેમાં દ્રવ્યન, પ્રત્યક્ષ, પ્રમા
- ૭.
For Private and Personal Use Only