________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪
સ્વરૂપ જાણે અને જોઇ શકે છે તે તેરમા ચૌદમા ગુણુસ્થાનવતી જીવાને સિદ્ધાત્મા શુદ્ધ સ્વરૂપવેન પરમાત્મા કહેવાય છે.
સમ્યકત્વ ત્રણ પ્રકારનું છે ૧ કારક, રાચક, દીપક. જે જીવા સભ્યઅનુષ્ઠાન પ્રવૃત્તિ કરે છે, તે કારક. જે પરમ વિશુદ્ધિ રૂપે સમ્યક્ત્વ ઉત્પન્ન થયે થકે જે પ્રમાણે શાસ્ત્રમાં કહેલ છે. તે પ્રમાણે જીવા આચરણ કરે તે કારક સમક્તિ કહેવાય. તે વિશુદ્ધ ચારિત્રવાળામાં જોઈ શકાય છે. તથા શ્રદ્ધાન માત્ર હાય તે રેચક સમક્તિ, કેવલ જેને સમ્યગનુષ્ઠાન પ્રવૃત્તિ રૂચે પણ તે પ્રમાણે કરે નહિ તે રાચક. આ સમિતિ અવિરતિ સમ્યગ્દષ્ટિ શ્રીકૃષ્ણને તથા શ્રી શ્રેણિકાકિને જાણવી. જે મિથ્યાદષ્ટિ, અભવ્ય, દુષ્ય, અંગારમ કાઢિની પેઠે, ધર્મકથાદિ વડે જિનાક્ત વાદિ પદાર્થૉને યથાતથ્ય કહી ખીજાને પ્રકાશ કરે તેથી તે ક્રિષક સમક્તિ કહેવાય. ૧
૨
૩
પાંચ પ્રકારનુ સમક્તિ ઔપશમિક, ક્ષાયિક, ક્ષાયેાપશમિક,
૫
.
સાસ્વાદન, વેદક. એ પાંચેનુ' વૃત્તાંત આ પ્રમાણે છે. ૧ મિથ્યાત્વને ઉદીરણા વડે ઉદ્દયમાં લાવી ભાગવીને ક્ષય કરે. અને ઉદીરણા મિથ્યાત્વને વિશુદ્ધ પરિણામથી સર્વથા ઉપશમાવે તેથી જે ગુણ પ્રાપ્ત થાય તેને ઔપમિક સમકિત કહીયે. આ ઔપશમિક સમક્તિ અનાદિ મિથ્યાર્દષ્ટિ ગ્રંથીભેદ કરે ત્યારે અને ઔપશમ શ્રેણિ પ્રારંભ કરનારને હાય. ૨ ક્ષાયિક સમક્તિ કોને કહેવાય ? અનંતાનુબંધી કષાયની ચાકડી યકીધા પછી, મિથ્યાત્વ, મિશ્ર, સમકિત પૂજ. એ ત્રણે દર્શીન મેાહનીય કને સČથા ક્ષય કરે તે જે ગુણ થાય તેને ક્ષાયિક સમક્તિ કહીયે. તે ક્ષેપક શ્રેણિ
For Private and Personal Use Only