________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મા વિતરાગ ન બને ત્યાં સુધી તેમાં શુભાશુભ પ્રવૃત્તિ ચાલુ હોય છે. શુભ પ્રવૃત્તિ વધારવી અને અશુભ પ્રવૃત્તિ ઘટાડવી એ આગળ વધવાને માર્ગ છે. હે ભવ્યાત્માઓ ! મનુષ્ય ભવ મળે મહાદુર્લભ જ્ઞાનીઓએ કહ્યો છે. આ સંસારમાં રખડતા, ભટક્તા, કૂટાતા, શૃંદાતા, પછડાતા, અનેક પ્રકારના દુઃખે સહન કરતાં કરતાં યથાપ્રવૃત્તિ કરણના ગે મનુષ્યભવની પ્રાપ્તિ થઈ. હવે તો આગળ મેક્ષની કરણું કરવા માટે ઉદ્યમ કરે તે સુખકારી છે. શાસ્ત્રકારે પણ કાંઈક અધિક ૬૯ કાડાઝાડી સાગરોપમની સ્થિતિ ક્ષય કરવાંવાળા પરિણામને યથાપ્રવૃત્તિ કરણ કહે છે. યથાપ્રવૃત્તિકરણની વખતે કઈપણ જીવને જીવ અજીવાદિક તત્ત્વનું કે આશ્રવ કે સંવર વિગેરે પદાર્થોનું જ્ઞાન કે ખ્યાલ હતો જ નથી. માત્ર તે યથાપ્રવૃત્તિકરણવાળા જી સ્થિતિને ભેગવટો વધારે કરે અને બંધ અલ્પ કરે તેથી જ આગળ વધી શકે છે. બાલક જેવી અવસ્થા હોય ત્યાં સુધી માતા તેનું દુધ વિગેરેથી પિષણ કરે, પણ ખાતા શીખ્યા પછી ધાવણુ મૂકાવી દે છે. મોટા થાય છતાં પણ ધાવવાનું ચાલુ રાખે તો તેની માતા મારીને પણ દૂર કરે છે. અને ખેરાક ચાવી ચાવીને ખાવાનું જણાવે છે. હવે તો તેને ઉદ્યમ કરવો જ રહ્યો. ગર્ભથી લઈ દુધ પીવા લાયક બાળકના જેવું યથાપ્રવૃતિકરણ ગણી શકાય. હવે તો તેને ઉદ્યમ કરે જ રહ્યો. હવે ધીરે ધીરે સમજદાર થતો થતો બહાદુરીને ધરાવનારે થયે. એટલે હવે ધર્મમાં વધતાં વધતાં રાગ દ્વેષની ગાંઠને તોડવાને ઉદ્યમ કરે જઈએ. કેધાદિક ચાર લુંટારાને પરારત કરીને અર્થાત્ કાયરતા છોડીને દૂર કરવા એવું બલ મેળવવું જ રહ્યું. રાગદ્વૈષની ગ્રંથીને તોડવા અપૂર્વ કરણની જરૂર છે. અપૂર્વકરણ કરતાં કરતાં
For Private and Personal Use Only