________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩
એજ છે કે તમે કમ ખધનમાંથી ખચી શકે, અને તમારા આત્માને ઉદ્ધાર કરી શકો. (૩) કષાય જીવના શુદ્ધ સ્વરૂપને જે ક્લુષિત કરે તે કષાય કહેવાય છે તેનાથી સએટલેસંસારના આય એટલે લાભ થાય. અર્થાત્ સંસાર વૃદ્ધિ પામે તેને કષાય કહેવાય છે. આ કષાયના ચાર પ્રકાર છે. ક્રાધાર્દિક શાસ્ત્રકારાએ તેને ભયંકર આધ્યાત્મ દોષો કહ્યા છે. ધ એટલે ગુસ્સો, વેર લેવાની વૃત્તિમાન એટલે અભિમાન, અહંકાર કે મદ, માયા એટલે કપટ, દગેા કે અન્યને છેતરવાની બુદ્ધિ અને લાભ એટલે તૃષ્ણા કે વધારેમાં વધારે લેવાની વૃત્તિ, આ દરેક કષાયના અનંતાનુ બંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજવલન એવા ચાર પ્રકારો છે. આ શાળ પ્રકારના કષાયાને જન્મ આપનાર નવ પ્રકારના કપાયા છે. તે હાસ્ય, રતિ, અતિ, ભય, શાક, જુગુપ્સા (દુર્ગા) પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુ ંસકવેદ. અહીં વેદ શબ્દથી કામસંજ્ઞા સમજવી, કષાય એ કમ બંધનું પ્રબળ કારણ છે તેથી જ શાસ્ત્રકારેએ તેનાથી દૂર રહેવાનો વારંવાર ઉપદેશ આપેલ છે. (૪) યાગ—ચૂલાપર પાણીનુ તપેલુ ચડાવ્યુ હોય અને પાણી ગરમ થવા લાગે ત્યારે એના પ્રદેશેામાં જે રીતે સ્પંદન થાય છે, ચંચળતા પ્રગટે છે, તે જ પ્રમાણે બાહ્ય ને અભ્યંતર નિમિત્તો મળતાં આત્મપ્રદેશામાં સ્પંદન થાય છે. આંદોલન થાય છે. ચચળતા પ્રગટે છે. તેને શાસ્ત્રીય ભાષામાં યાગ કહેવાય છે. આ ચાગ ત્રણ પ્રકારના છે. ૧. મનેયાગ, ૨. વચનયાગ, ૩. કાયયેાગ, મનના વિવિધ વ્યાપારો એ મનેયાગ છે. વાણી કે વચનને લગતા વ્યાપારો એ વચનયોગ છે. અને શરીર-કાયાને લગતા વ્યાપારો એ કાય યાગ છે. એકલા કાયયેાગથી જ ક લાગે છે એમ નહિ પણ વાણીના વ્યાપારથી પણ ક
For Private and Personal Use Only