________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૯
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નરકમાં સહન કરે તેટલા દુઃખા (પાપા) સાધુના બે ઉપવાસથી કપાય, એમ ૩-૪ ઉપવાસ સાથે કરવાથી એક ક્રાડ, કાડાક્રેાડી વરસ સુધી જે દુઃખ નારકી નરકમાં સહન કરે તેટલાં દુઃખા (પાપા) સાધુના સાથે ચાર ઉપવાસથી કપાય ! આછાં થાય ! શ્રી ગૌતમસ્વામીનાં પાંચ પ્રશ્નામાંથી આ ચાર ઉત્તરમાં ના પાડી છે. અને પછી નારકીના કર્માં કેવાં ગાઢ—ચિકણાં છે તે મતાવેલ છે. તેમજ નારકીના કર્માંની સરખામણીમાં મનુષ્યના કર્મ કેટલાં સ્થિર છે તે અનેક દૃષ્ટાંત આપી મતાવેલ છે. આ મધા દાખલા ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે સાધુના ઉપવાસથી સા, એ સા કે હજાર અથવા ક્રેાડો વર્ષાં શું ? પણ બધાંએ કર્મી કપાઈ જાય. ઉપર મુજબ જોતાં ૧ થી પણ ઘણાં ઘણાં કર્યાં કપાઈ જાય છે કેટલાંકમાં કપાય છે તે તેા કેવલી પ્રભુ શિવાય કોઈ છદ્મસ્થ કહી શકે નહિં. આપણે તા સાચા ઢિલથી કર્મી કપાય તે માટે જ એકાંત નિર્જરા થઈ શકે તેમ ઉપવાસ કે પૌષધ કરવાં, તેમાં જેમ બને તેમ બધા વખત ધાર્મિક ક્રિયામાં જ પસાર કરવા. સાય, ધ્યાન, વાંચન, મનન, ધર્મચર્ચા વગેરેમાંજ પસાર કરવા; કે જેથી કાંના ભૂક્કે ભુક્કા અને છેટે છેટા ઉડી જાય, તેવા આત્મા હળુકમી અને. અને વ્હેલા વ્હેલા મેક્ષે જાય.
શ્રી ઠાણાંગ સૂત્રનાં ચેાથા ઠાણામાં કર્મ નિર્જરા માટે ૪ ભાંગા બતાવેલ છે તેમાં ૧--અલ્પ વેઢના મહાનિર્જરા, ૨-મહા વેઢના મહાનિર્જરા, ૩–અલ્પ વેદના અલ્પનિર્જરા, ૪–મહા વેઢના અલ્પનિ રા. તેમાં ચેાથે ભાંગા નારકોના માટે છે. ૧-૨ ભાંગા સાધુએ અને શ્રાવકોના માટે છે. શ્રાવકો થોડી નિરા કરે છે. સાધુઓ વધારે કરે છે.
For Private and Personal Use Only