________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦
નારકીઓનાં કર્મો ઘણાં આકરા છે. તેથી બહુ વેદના છતાં કર્મો ઘણાં ઓછા ખપે છે. તેમ જ નારકીઓ તે વેદના પરાણે સહન કરે છે. વેદના ભેગવવાની તેની જરાપણ ઈચ્છા નથી. પણ
ક્યાં જાય ? વેદના ભગવ્યા શિવાય છૂટકે નથી. તેથી પરવશતાએઅનિચ્છાએ તે વેદના સહન કરે છે. તેથી તેનાં કર્મો ઘણું ઓછા ખપે છે.
ત્યારે સાધુના કર્મે તેવાં ઘણું ચિકણ નથી. બહુજ સામાન્ય ક સીલકમાં છે, તેથી તેના એક ઉપવાસ કરતાં તેમનાં ઘણા કર્મો ખપી જાય છે. તેમ સાધુ જે ઉપવાસ કરે છે તે પિતાના કર્મો નિર્જરવાની બુદ્ધિથી જ. સાધુ સમજે છે કે –આત્માને સ્વભાવ આહાર કરવાનો નથી. શરીરને સ્વભાવ છે. તેથી સાધુ જે ૧ ઉપવાસ કરે છે તેમાં નારકીનાં કરતાં ઘણું વધારે કર્મોની નિર્જરા કરી ભુક્કા ઉડાડી મુકે છે. અને શુક્લ ધ્યાનમાં ચડે તે બધા કર્મોને નાશ કરી શકે છે.
- શ્રી વ્યવહાર, નિશિથ, દશાશ્રુત અંધાદિકમાં પ્રાયચ્છિત તરીકે ઘણું ઉપવાસ કરવાના હોય છે ત્યારે કેટલાક સમુદાયમાં પરંપરાએ નીચેની રીત પ્રમાણે ઉપવાસ ગણાય છે–કરાય છે.
૧–ઉપવાસે=૧ ઉપવાસ. એક ઉપવાસના માથે એક પહોર ચડાવે તેe૨. ઉપવાસ ગણાય. ૧. ઉપવાસને માથે બે પહોર ચડાવે ૩. ઉપવાસ ગણાય. ૨ ઉપવાસ એકી સાથે (છડું) કરે તે પ. ઉપવાસ ગણાય. બે ઉપવાસ માથે ૧ પહેર ચડાવેતે ૧૦ ઉપવાસ ગણાય. બે ઉપવાસના માથે બે પહેર ચડાવેતો ૧૫ ઉ. થાય. ૩ ઉપવાસ એકી સાથે (અઠ્ઠમ) કરે તો ૨૫–૧. ગણાય.
For Private and Personal Use Only