________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭ થકા એકમેક ન થાય, ભિન્ન રહે તેથી બાદર બાદર કહી. ૨જલંચ-પાણી, દુધ. ધૂત, તેલ, મધ, ગોળ, ખાંડ ઇત્યાદિકના પુદ્ગલ તે બાદર કહીયેં કારણ કે છેદ્યા થકાં એકમેક થાય તેથી બાદર કહી. ૩–છાયા–શરીરની છાયા. ધૂમારા, વાદળાં વગેરે
વિશ્રસા દેખાય છે તેને બાદર સૂફમ, કહી. શ્યામાટે દેખતાં નજરે દેખીચે પણ હાથમાં ન આવે માટે બાદર સૂક્ષ્મ કહીયે. ૪-ચૌરિંદ્રિયા–આંખ વિના બાકી ચાર ઈ દ્વિયે ગ્રહી તે સૂમ બાદર કહીયેં. તે ગંધ, રસ, સ્પર્શ, શબ્દના પુદગલ આવતાં ન દેખી, માટે સૂમ, અને ગધે, રસે, ફરસે શબ્દ જાણીયે તે એ જાતિના પુદ્ગલને સૂક્ષ્મ બાદર કહીયે. પ–કમ્મપાઉગાતે કર્મની વર્ગણના તે નજરે ન આવે તે ફરસીયા સૂમ પુદ્ગલ કહીયેં. –કસ્માતીયા–એટલે કર્માતીત તે એક છૂટો પરમાણુંપુગલ તે સૂફમ સૂફમ કહીયે. એ રીતે છ પ્રકારના પુદ્ગલ સંસારમાં વ્યાપી રહ્યા છે. જેમ છકાયના જીવો વ્યાપી રહ્યા છે તેમ આ જાણવા.
અચિત પુદ્ગલના મહાસ્ક ધ ચૌદરાજલેક કેમ પૂરે છે?
ઢિપ્રદેશી પરમાણુઓના સ્કંધથી માંડીને અસંખ્યાત પ્રદેશીઓ સ્કંધ તે અચિત મહાત્કંધે લોક પૂરણ ન થાય. અનંતા પરમાણુને જે એક સ્કંધ તેથી પણ લેક પૂરણ ન થાય. તે કેમ થાય?– અનંતા બાદર પ્રમાણુંને એક સ્કંધ તેવા અનંતા સ્કંધ મલે તે વારે અચિત મહાત્કંધ રૂપ થાય. તે ચૌદરાજલક પૂરે. તે કેવી રીતે ? તે સ્કંધ વિશ્રસા પરિણામે પરિણમીને કેવલી સમુદ્ગતની પ સંકેલીને કંધરૂપ થાય તે અસંખ્યાત આકાશપ્રદેશ અવગાહી.
For Private and Personal Use Only