________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે સ્થિતિ પરિપક્વ થયે ઉંચા આવે તે ઉત્કૃષ્ટ એક સમયે કેટલા આવે ? ઉ. અઢીદ્વીપમાં એક સમયે જેટલા મેક્ષે જાય તેટલા અવ્યવહાર રાશિમાંથી આવે. એક સમયે ૧-૨-૩. ઉત્કૃષ્ટ અઢીદ્વીપમાં ૧૦૮, સિદ્ધિવરે એટલે અવ્યવહાર રાશિમાંથી ૧૦૮ રાશિમાં વ્યવહાર આવે. અને વ્યવહાર રાશીમાંથી નિગઢના ગેલામાં જાય તે એક સમયે ૧-૨-૩. ઉત્કૃષ્ટા અનંતા જાય. અવ્યવહાર રાશીઆ, વ્યવહાર રાશીના ગોલામાં જાય તો એક સમયે ૧-૨-૩. ઉત્કૃષ્ટ અનંતા જાય. અવ્યવહાર રાશીમાંથી જે ૧૦૮ નીકલે તેમાં ભવ્ય ને અભવ્ય પણ હય, સૂક્ષ્મ નિગેદના અનંતા નીકલ્યા બાદર નિગેદમાં સમાય, બીજામાં નહીં. તે સૂફમનિગોદમાં અનંતા જીવ કેટલા છે ?–ત્રણે કાલના જેટલા સમય છે તેથી અનંતા એક નિગદમાં છે. તેથી જ્યારે પૂછે ત્યારે શ્રી જિનેશ્વરે કહ્યું કે–ગાથા -એક્સ નિગદ સઉસઓ અનંત ભાગે, યેસિદ્ધિ ગયે. એટલે સૂક્ષ્મ નિગેહથી બાદર નિગોદમાં નિરંતર આવે તે એક સમયે ૧૦૮ સુધી ઉત્કૃષ્ટ આવે. ગાથા – સિઝંતિ જતીયાલું બહયં
વ્યવહાર રાશિમઝાઓ ઈતિ અણુઈ વણસઈ માસાઓ તિતિયચેવ.. ૧ ઇતિભૂવનભાનુ કેવલીચરિત્રે.
શ્રી પન્નવણુસૂત્રમાં નિચે પ્રમાણે કહ્યું છે. વ્યવહાર રાશીઓ જીવ સૂક્ષ્મનિટમાં જાય તે ઉત્કૃષ્ટો અઢીપુદ્ગલપરાવર્તન સુધી રહે તે ક્ષેત્રપરાવર્તન જાણવું. પણ તે સૂફમ ને બાદર બેઉમાંથી થઈને પૃથ્વી કાયમાં આવે. વલી સૂક્ષ્મ નિગોદમાં જાય તો બીજા અઢીપરાવર્તન રહે. ઉત્કૃષ્ટ વલી ઉંચે પૃથ્વીમાં આવી સૂમ નિગદમાં જાય તિમજ ઉત્કૃષ્ટોકાસ નિગદમાં રહે. એમ તિર્યંચની ગતિ બાંધ્યાથી જાય–આવેતો અસંખ્યાતા પુદ્ગલપરાવર્તન રહે.
For Private and Personal Use Only