________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
રહે. તે અચિત મહાસ્ક ધ ક્ષેત્રઆશરી અઢીદ્વીપમાંહી કરે. પણ આહિર ક્ષેત્ર ભૂમિયે કાંઈ ન થાય, જેમ કેવલી કેવલસમુદ્દાત અઢીદ્વીપ માંહીથી કરે તેમ. સ્વામાટે ? ઈંડાકાર અઢીદ્વીપ બહાર ન થાય. કારણ કે કેવલી પણ કેવલ સમુદ્દાત કરે ત્યારે પેાતાના આઠ રૂચક પ્રદેશ છે તે મેરૂ પતના મધ્યે જે રૂચક પ્રદેશ છે ત્યાં આવે પછી તે રૂચક થકી સંપૂર્ણ ચૌદ રત્રાત્મક લોક પૂ.
એમ લેક પ્રકાશે.
પ્રશ્ન :— વ્યવહાર રાશિયા માદર નિગેાદમાંથી સૂમ નિા૪માં કેટલાંકાલરહે ? ને પાછા બાદર નિગેાદમાં કેટલેાકાલરહે ? ઉ. વ્યવહાર રાશિયા માદર નિગેાદમાં જે અનંતા છે તે ફરી કર્મની બહુલતાએ સૂક્ષ્મ નિાદમાં જાય તે ૭૦ ક્રોડાકોડી સાગરોપમ સુધી ત્યાં રહી પાછા કાર્દિકે સાધારણમાં આવે, એમ અને સ્થાનકે આવાગમન કરતાં જીવ ઉત્કૃષ્ટા રહે તે-અઢી પુદ્ગલ પરાવર્તન પન્ત રહે. પછી પૃછ્યાદ્ઘિક સ્થાનક ફરસતા ઉંચા આવીને મનુષ્ય થાય. ત્યાં વ્યવહાર રાશિઓ ભવ્યજીવ સામગ્રીમલ્યે આધીબીજ પામી સિદ્ધિવરે. તથા વલી કઈક વાંચનાએ એમ કહ્યું છે – મૂલ સાધારણમાંથી જીવ સૂક્ષ્મ ગોલકમાં જાય ને ત્યાં ઉત્કૃષ્ટ કાલ રહે, તે અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી કાલસુધી સૂક્ષ્મ ગાલકમાં રહે. તિહાંથી નીકલી ખાતર નિાદ કંદમૂલમાં ઉત્કૃષ્ટ ૭૦ ક્રોડાકાડી સાગરોપમ સુધી રહે. એમ સંબધ છે, નિગાઢમાંહી આવાગમન કરતાં ઉત્કૃષ્ટ અઢીપરાવર્તન સુધી વ્યવહાર રાશિ નિગાઢમાં રહે.
એક નિગાદના ગાલા અસંખ્યાતા આકાશપ્રદેશ અવગાહી રહ્યા છે. અવ્યવહાર રાશિયા નિગેાદ ગાલામાં જે ભવ્ય જીવેા છે
For Private and Personal Use Only