________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે કાર્મણવર્ગણાઓનું કર્મ કહેવાય છે. જ્યાં સુધી કાર્મણવણ આત્મપ્રદેશ સાથે મળી ન હતી, ત્યાં સુધી તેનું નામ કાર્પણ વર્ગવ્યું હતું અને જે ક્ષણે તે આત્મા સાથે મળી તે સમયથી તેનું નામ કર્મ કહેવાયું.
આત્માના અધ્યવસાયના રોગના બળે કામણવર્ગણુઓ ખેંચાય છે, એની મેળે કાર્મણવર્ગણાઓ કઈ કઈ આત્માને વળગતી નથી, પણ આત્મા પિતે જ અધ્યવસાયના કેગના બળેકાર્મણવર્ગને ખેંચે છે. એની મેળે કાર્પણ વળગણાઓ કેઈ આત્માને વળગતી નથી પણ આત્મા પોતેજ અધ્યાયના ચેગના બળે કર્મણ વગણને ખેંચે છે અને પિતાની સાથે મેળવી દે છે. એનું નામ કર્મ છે. તે કર્મે અત્યંત સૂક્ષ્મ હોવાથી આપણે જોઈ શક્તા નથી. દાખલા તરીકે સિદ્ધ કરેલો એક તોલે પારે સે તોલા સેનાને ખાઈ જાય છે, એટલે કે પિતાનામાં સમાવી દે છે. વજન પણ વધતું નથી છતાંએ એક તોલા પારામાં એ સ તોલા સોનું જરૂર છે, કેમ કે પ્રેગથી પાછું સોએ સે તેલા સોનું કાઢીને મેળવી શકાય છે. પારે તે રૂપી છે. એમાં રૂપી તોલા સોનું સમાય તે અરૂપી આત્મામાં અતિસૂક્ષ્મ એવા કર્મપરમાણું કેમ ન સમાય ? વલી જેમ એક તોલા પારામાં સા તેલા સોનું ન દેખાય તેમ જ આત્મામાં વળગેલા અનંત કર્મો ન દેખાય. તેમાં નવાઈ શું ? કર્મો બીજી ચીજોને નહિ વળગતાં આત્માને વળગે છે, તેનું કારણ કે તેને તે જ સ્વભાવ છે. કપડાને, મકાનને, શરીરને એવી અનેક અનેક જગતમાં રહેલ જડ વસ્તુઓને નહિ વળગતાં ફક્ત આત્માને જ કેમ વળગે છે? એને જવાબ એક જ છે કે કર્મપુગલેને એ સ્વભાવ છે.
For Private and Personal Use Only