________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦
તે અસંખ્યાત કેટલા? ઉ. આવલીને અસંખ્યાતમેં ભાગે જેટલા સમય અસંખ્યાતા થાય તેટલા તે પણ ક્ષેત્રથી તત્ત્વાર્થ સૂત્રમાં પ્રત્યેક વનસ્પતિ સુધીના પાંચે સ્થાવર એટલા સ્થાનકે એકેકા પર્યાજ્ઞાની નિશ્રાયે અસંખ્યાતા અપર્યાપ્તા હોય. પણ સૂક્ષ્મ નિગદીયાની નિશ્રાયે અનંતા અપર્યાપ્ત ન હોય. તે અનંતા અપર્યાપ્તાના શરીર જુદા તેને પણ આયુ ૨૫૬, આવલીને હોય, પણ અપર્યાપ્ત મરે નહિં. પર્યાપ્તિ પૂરી કરીને મરે. બધાએ ભુલક ભવિયા છે.
જ્ઞાનાવરણદિ કમેનો બંધ, ઉદય, ઉદીરણ, સત્તા કેટલા ગુણઠાણ સુધી હેાય ? ઉ. ૧ જ્ઞાનાવરણી કમને બંધ ૧૦ ગુણ ઠાણા સુધી હેય. દર્શનાવરણી પણ ૧૦ મા સુધી. વેદનીને બંધ ૧૩ મા સુધી. મેહનીને બંધ ૯ મા સુધી. આયુને ૭ મા સુધી. નામનો ૧૦ સુધી, ગોત્ર ને અંતરાયને પણ ૧૦ મા સુધી. ૨–ઉદયભાવ-જ્ઞાન દર્શનાવરણને ઉદય ભાવ ૧૨ ગુણઠાણ સુધી. વેદનીને ૧૪ મા સુધી. આયુ, નામ, ગોત્ર ૧૪ સુધી. અંતરાયને ૧૨ માં સુધી. ૩–ઉદીરણ-જ્ઞાન, દર્શન, અંતરાય ૧૨ સુધી. વેદની ૬ સુધી મેહની ૧૦ મા સુધી. આયુ ૬ સુધી. નામ ને ગોત્ર ૧૩ મા સુધી. ૪–સત્તા–જ્ઞાન, દર્શનાવરણી ૧૨ મા સુધી. વેદની, આયુ, નામ, ગોત્ર ૧૪ સુધી. મેહની ૧૧ મા સુધી, અંતરાય ૧૨ મા સુધી. બંધ, ઉદય, ઉદીરણા, સત્તા એસર્વભાવ કેવલ જ્ઞાની એક જીવસ્વરૂપે દ્રવ્ય, ગુણ, પર્યાય છે, તેવા અનંતા જીવ દેખે. એકેક જીવના અનંતા ભાવ દેખે. ભાવ તે પરિણામ. એમ કેવલી સર્વભાવ અસ્તિ નાસ્તિ રૂપે જેમ છે તેમ દેખે. કર્મને બંધ જઘન્ય એક સમયને, જઘન્યસ્થિતિ
For Private and Personal Use Only