________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
તે દેખાય છે. તેનું નિમિત, પણ વિામાં જે અગ્નિના જીવ છે તેના પર્યાય નહિં. તેનાં ગુણ પર્યાય ત દાહક રૂપ છે. તે જ્યાં વ્યાપે ત્યાં બાળી ભસ્મ કરે. તે માટે એ વિશ્વસા પુદ્ગલેાનાજ જમાવ જાણવા. જેમ આરસિ મધ્યે મુખ જોતાં આપણા શરીર સમાન સ પુગલ દેખાય છે તે એ કાંઈ આપણા શરીરના પર્યાય આરિસમાં ગયા નથી પણ તે આરસિના નિમિત પામીને મુખ જેવાં વિશ્રસા પુદ્ગલ શ્રેણિબદ્ધ જમા થાય છે પણ જીવના નહીં. જેમ શરીરની છાયા, વાદળાં કે વૃક્ષ વગેરેની છાયા સર્વ વિશ્વસા પુદ્ગલા જાણવા, શ્રી કલ્યાણમાસિક ૨૦૨૨ ખીજાશ્રાવણ, પ પણા પર્વ વિશેષાંકમાંથી. .અધ્યાપક-ખૂબચંદ કેશવલાલ શ્રી જૈનસિદ્ધાંત દીપિકા—પ્રકાશ ૧, સૂત્ર–૧૨ની ટીકામાં અતાવ્યુ છે કે કૃષ્ણવર્ણ અહુલઃ પુદ્ગલ પરિણામ વિશેષઃ તમઃ
અર્થાત્ ‘કૃષ્ણવર્ણ અહુલ પુદ્ગલના પિરણામ વિશેષ’ તેજ અંધકાર છે. અંધકાર એ પ્રકાશનું પ્રતિપક્ષી છે. અને વસ્તુની અદૃશ્યતાનુ કારણ છે. અંધકારમાં વસ્તુઓ દેખી શકાતી નથી. કારણ કે વસ્તુનું રૂપ તે અધકારના પરમાણુ સમૂહથી આચ્છાદિત અની જાય છે. તે અંધકારને પણ પુદ્ગલના પરિણામ રૂપે સમજવુ જોઈ એ. અંધકાર સ્વરૂપ પુદ્ગલ સમૂહ પર સૂર્ય દ્વીપક અગ્નિ આદિના પ્રકાશ કિરણા--પુદ્ગલેા ફેલાઈ રહે છે ત્યારે અંધકારનાં અણુએ અન્ય વસ્તુઓના રૂપને પેાતાની શ્યામતા દ્વારા આચ્છાદિત કરી શકતા નથી જેથી પ્રાણીઓ વસ્તુઓને જોઈ શકે છે. પરંતુ પ્રકાશક પદાર્થ દૂર હટી જાય છે અથવા તેના આડે કોઈ આવરણ આવી જાય છે ત્યારે આવરણ આવીગયાના પહેલાંનાં પ્રસરીત
For Private and Personal Use Only