________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
ટીકામાં શ્રી કૃષ્ણના દાખલેા આપ્યા છે તે સ્થિલ આયુબંધ સ ંભવે છે. તત્ત્વ કેવલી ગમ્યું.
શ્રી દશાશ્રુત સ્કંધ, પાક્ષિક વૃત્તિ, ઉત્તરાધ્યયન ૧૩મુ અધ્યયન, જ્ઞાતાસૂત્રમાં દ્રૌપદીના અધિકારે નવપ્રકારના નિયાણા કહેલ છે-૧.-અમાત્ય ઋદ્ધિવ'ત થવાની ઈચ્છા. ૨-સ્ત્રી થવું. ૩-દેવતાના ભાગની ઈચ્છા. ૪–દેવીના ભાગની ઈચ્છા. ૫-રાજ્ય ચક્રવતી. ભાગ પામુ. છભાગ ન પામું. ૮–શ્રાવક થાઉં. ૯-મેક્ષ જવાની ઇચ્છા એટલે કર્માં રહિત થાઉં. આ નવ નિયાણા કહ્યાં છે. તેમાં એક સમકિતનુ છે અને એક અવ્રતનુ છે. સમક્તિનું ઘાત કરી નિયાણું બાંધે તે સમત પામવા દુર્લભ કરે. અવિરતનુ ભેગ પ્રત્યિક નિયાણુ મધે તે ભેગ પૂરા થયે વ્રત ઉય આવે. દ્રૌપદીને જીવે પૂર્વ ભવે ભોગ પ્રત્યિક નિયાણું બાંધ્યું હતું તે પાંચ ભતારી થઈ. ભાગ પૂરા થયા પછી વ્રત ઉય આવ્યું. તેથી એને અવિરતિ ક્હીચે પણ સમક્તિ તે નથી. નિયાણું કરનાર મેક્ષે ન જાય તે ભવમાં, પણ બીજા ભવેામાં સમક્તિ પામી મેક્ષે જાય.
પ્રશ્નાત્તર રત્ન ચિંતામણિ, પૃષ્ટ ૨૫૦ પ્રશ્ન-૧૬૮ પ્રશ્ન-૧૬૮–વિભગજ્ઞાન વાલાને દેશન હેાય કે નહિ ? ઉ॰ક ગ્રંથમાં તેા ના કહી છે. પણ ભગવતી સૂત્ર પુત્ર ૫૮૮માં વિભગજ્ઞાન વાલાને અવિધ દૃન કહ્યું છે. પન્નવણા સૂત્રમાં પણ અવિધ ન કહ્યુ છે. એ બે મતાંતર છે. તત્ત્વ કેવલી ગમ્યું.
For Private and Personal Use Only
ˆ
આઠ પ્રકારના જ્ઞાનમાં પાંચજ્ઞાન ને ત્રણ અજ્ઞાન શાસ્ત્રમાં કહ્યા છે. સમ્યક્ દૃષ્ટિને (દર્શન જ્ઞાન વાલાને) સમ્યાન કહ્યા
.