________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ પડવાઈથી અનંતા ગુણ અધિક છે. પણ એ સર્વ પાંચમા અનંતાના સ્વામિ. ત્યાર પછી ૬ ને ૭મા અનંતે કઈ નથી. એ બે અનંતાથી સંસારીજીવ, પુદ્ગલ પરમાણુઓના કાલ સર્વ આકાશ પ્રદેશ ઘણાં અનંતા માટે બે અનંતાને સ્વામિ કેઈ નહીં. શૂન્ય છે. તિવાર પછી આઠમે અનંતે જાણવા. તેમાંહી વિશેષ સર્વનિગોદીઆ વનસ્પતિ કાયના જીવ આઠમે અનંત. તેથી અનંતાનંત ગુણા અધિક પુગલ પરમાણું, તેથી કાલ, તેથી સર્વ આકાશપ્રદેશ, તેથી કેવલજ્ઞાનદર્શનના પર્યાય એમ એકેકથી અનંતા ગણીયે પણ સર્વ આઠમા અનંતાના સ્વામી. એટલે ભાગે વસ્તુઓ નવમે અનંતે પૂરે થયે નહીં, તેથી એ નવ અનંતામાં ત્રણ અનંતાના સ્વામી કહ્યાં. એ ગાથામાંહી ઇંલ્ક સૂત્ર ૯૮, અલ્પ–બહુવને દ્વાર છે તેની ગાથા ૧૯મી માં એ ત્રણના સ્વામી કહ્યા. પન્નવણાસૂત્રનાં ત્રીજા પદની ટીકામાં અલ્પ બહત્યમાં પણ એ પ્રમાણે છે એટલે પાંચમા અનંતે પડિવાઈને સિદ્ધ કહ્યા છે. પણ આઠમા અનંતે કઈ સૂત્રમાં કે બીજે ઠેકાણે નથી કહ્યાં એટલે આઠમા અનંતે સિદ્ધની માન્યતા સાચી નથી.
શ્રી દેવચંદ્રજી મહારાજ કૃત આગમસાર. ગુણરત્નાકર ભાગ ૧ લે પૃષ્ટ ૨૫૦–૨૫૧ થી
1. સંજ્ઞી મનુષ્ય સંખ્યાતા છે. ૨. અસંજ્ઞી મનુષ્ય અસંખ્યાતા છે. ૩. નારકી અસંખ્યાતા છે. ૪. દેવતા અસંખ્યાતા ૫. તિર્યચપંચેન્દ્રિય અસંખ્યાતા છે. બે ઈદ્રિયા અસંખ્યાતા છે. ૭. તેઈદ્રિયા અસંખ્યાતા છે. ૮. ચૌરિટ્રિયા અસંખ્યાતા છે. ૯. તેથી પૃથ્વી કાય અસંખ્યાતા છે. ૧૦. તેથી અપકાય અસંખ્યાતા છે
For Private and Personal Use Only