________________
શુભસંગ્રહ-ભાગ ૭ મા
એમની ત્યાં પણ ખૂબ તપાસ કરી. તેમને અનેક જાતનાં કો સહન કરવાં પડયાં. કહેવાય છે કે, એક સ્થળે તેમને ઘેરી લેવામાં આવ્યા હતા. ત્યાંથી નીકળી નાસવાનું અશક્ય થઇ પડયું હતું. ત્યાં વેપારીઓને! કાલે ઉતર્યો હતા; ઉટ પર વસ્ત્ર આદિની પેટીએ લાદવામાં આવી હતી. એક ઉંટની એ પેટીએમાં સુરીજી અને સરદાર અજિતસિંહને અંધ કરવામાં આવ્યા. અને ત્યાંથી તેમને બચાવી લેવામાં આવ્યા. પછી કાઈ અમીરને ત્યાં ઉતર્યાં. વાત વાયુવેગે ધરધર ફેલાઇ ગઈ. એ વખતે અનેને ભુરખા પહેરાવી જનાનામાં બેસાડી દેવામાં આવ્યા. અધે તપાસ થઈ. તે સ્ત્રીએની પણ જડતી લેવાવા લાગી; એક એ સ્ત્રીના મુરખા ઉપડયા પણ ખરા, પરંતુ મુસલમાને આ બેઇજ્જતી સામે લડવા અને મરવા તૈયાર થઇ જતા.
બુરખા ઉપાડવાનું અધ રહ્યું અને ખીજી વાર તેઓ બચી ગયા. એક ફાટીગ્રાફરે એમને પેાતાને ત્યાં આશ્રય આપ્યા. અનેક દિવસ તેને ત્યાં તે રહ્યા, પરંતુ પાછળથી તે બિચારાને સપરિવાર જેલમાં જવુ પડયુ.
પાછળથી જ્યારે વાદળાં વિખરાઈ ગયેલાં જણાયાં ત્યારે તેમણે ત્યાંની રાષ્ટ્રીય હીલચાલમાં ભાગ લેવા માંડ્યો. એ સમયે અંગ્રેજો ત્યાં પણ પેાતાનું પ્રભુત્વ જમાવ્યા જતા હતા. સૂીજીએ કહ્યુંભાઈએ ! અમને એ લેાકેાના પૂરે। અનુભવ છે. અમારા અનુભવને લાભ લેશા તે એમની ચુંગાલમાંથી બચી શકશે; અને કદાચ ક્રૂસાઈ પડશે તે પણ તરતજ છૂટી શકશેા. એમણે ત્યાં આબે હુયાત નામનુ પત્ર કાઢ્યું અને અનેક પુસ્તકા લખ્યાં. એ બધુ કારસી ભાષામાંજ લખાતું, તેમાંના એક પુસ્તકનું નામ ઇખતે ઈરાની યાન યા દામે સય્યાદાન હતું. એને અ ઇરાની વિપત્તિ અને શિકારીઓની જાળ' છે. પાછળથી સરદાર અજિતસિહજી ટી ચાલ્યા ગયા ત્યારે સૂફીજીએ પેાતાના એક મિત્રને પત્રમાં લખ્યુ હતું. સરદાર સાહેબને ટી માં મૂકી આવ્યા છુ. મારી ફરજ અહીં પણ વળગેલી છે, હું અહીંજ કામ
કરીશ ઇત્યાદિ.
સૂફીજી અને સરદારજી ત્યાં અત્યંત લેાકપ્રિય થઇ પડયા હતા. સરદારજીના ચાલ્યા જવા પછી પણ સડ્ડીજીને ખૂબ કામ કરવાને અવસર મળતા અને ત્યાં તેઓ આકા સૂરી યાને સ્વામી સી'ના નામથી પ્રસિદ્ધ થયા.
ઇ. સ. ૧૯૧૫ના અરસામાં અંગ્રેજોએ રાનપર સારી પેઠે કાબુ મેળવવાના તાગડા રચ્યા. કેટલીક ઉથલપાથલ થઈ. શિરાજને ઘેરે। ધાલવામાં આવ્યેા. એ ઘેરામાં સૂરીજી પણ અગ્રેજોના હાથમાં સપડાયા, અને તેમને કામાલ કરવામાં આવ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com