________________
શુભસંગ્રહ-ભાગ ૭ મા
જીની સાથે નેપાળમાં ચાલ્યા ગયા. ત્યાં બહુ દિવસ રહ્યા. ત્યાં નેપાલરાડના ગવર્શાયદ શ્રીયુત જંગ બહાદૂરજી સાથે એમને પરિચય થયેા. તેએ એમની સાથે બહુજ સારી રીતે વર્તતા. પાછળથી શ્રી. જગબહાદૂર સૂરીજીને આશ્રય આપવાના કારણથી પદ્મચુત થયા; અને તેમની મિલકત પણ જપ્ત કરી લેવામાં આવી. તેમની સાથે નેપાળની રાજનૈતિક સ્થિતિ ઉપર અનેક પ્રસ ંગે વાતચીત થતી; સુફ્રીજીની રાજનીતિનિપુણુતા જોઇને તેએ ઈંગ થતા અને કહેતા કે ભારત જેવા ગુલામ દેશમાં રહીને જીવન વ્યર્થ શામાટે ગુમાવી છે ?” આખરે તેઓ ત્યાંથી પકડાયા અને તેમને લાહાર લાવવામાં આવ્યા.
જ્યારે તેઓ “ભારતમાતા સાસાયટી”માં હતા ત્યારે લાલાજીના `ડિયા પત્રમાં એમના લેખા અવારનવાર પ્રગટ થતા રહેતા. તે સંબંધમાં એમના પર કેસ-ચલાવવામાં આવ્યું; પરંતુ નિર્દોષ સિદ્ધ થવાથી છૂટી ગયા.
તે પછી સરદાર અજિતસિહજી પણ છૂટીને આવી પહોંચ્યા. અને મ`ડળના જેટલા સભ્યા બહાર હતા તે સધળા સુરત કોંગ્રેસમાં એકઠા મળ્યા. ઈ. સ. ૧૯૦૮ માં ભારતમાતા છુક સેાસાટીની સ્થાપના કરવામાં આવી અને તેણે રાજદ્વારી અને રાષ્ટ્રીય સાહિત્ય પ્રકટ કરવાનું શરૂ કર્યું. એમાં વિશેષ કામ સુરીજ કરતા.
એક દિવસ સરદાર અજિતસિંહને લાહેારના ડેપ્યુટી કમિશ્નરે ખેલાવ્યા, અને તેમણે રાજદ્વારી ક્ષેત્રમાંથી દૂર રહેવાની ધમકી આપી. પરંતુ સરદારજીએ તેને રોકડું પરખાવ્યું એટલે કમિશ્નર સાહેબ એકલી ઉઠયા કે ‘શું તમે ઈસુ છે। ?' સરદારજી ત્યાંથી ચાલી આવ્યા અને સૂરીજીને વાત કરી. પછી શું? સૂપ્રીજી આઇબલ લઇને બેસી ગયા અને કેટલાક દિવસ પછી વાળી મસીદ્’ યા ‘વિદ્રોહી ઇસુ' નામનું પુસ્તક પ્રગટ કર્યું. અને તેમાં દર્શાવ્યું કે ઈસુને તેના શિષ્યાએ ૩૦ સિક્કામાં વેચી દીધેા હતા અને સરદાર સાહેબતે તેના કામિત્રે ૫૦૦ રૂપિયામાં શત્રના હાથમાં સાંપ્યા ! બન્નેના આદર્શ મળતા આવે છે, લક્ષ્ય પણ એકસરખું જ છે. એટલે એ બંને વચ્ચે ભારે અંતર નથી. પુસ્તક જપ્ત કરવામાં આવ્યું. એજ વર્ષમાં લેા. મા. તિલક ઉપર કેસ ચાલ્યેા. તેમને ૬ વર્ષની કેદ મળી. ત્યારે દેશભક્ત મંડળના સર્વાં સભ્યા સાધુ બની ગયા. સધળાએ ભગવાં, ગેરૂઆ વસ્ત્ર પહેરી લીધાં, અને સીજી તથા સરદારજીએ મળીને તિલક આશ્રમ ખાલવાના ઈરાદા કર્યો; પરંતુ અનેક વિધ્ના અને આપત્તિઓને અમલમાં મૂકી શકાયા નહિ.
લઇને તેમના વિચાર
સામંડળ પતયાત્રાએ નીકળ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
પર્વતના શ્રૃંગનિવાસ
www.umaragyanbhandar.com