________________
સમર્પણ
પૂજ્ય ગુરુમાં ‘ક' શ્રીમતિ ડૉ. સદગુણાબેન સી.યુ.શાહ ‘ી
શિષ્ય હદયમાં ગુરુ બિરાજે, ગુરુ હૃદયમાં શિષ્ય” એવી અદ્ભુત ગુરુ-શિષ્યની, ભગવાન અને ભક્તની પ્રેમ-પ્રીતિની અમૃતસરિતા
| વહે ત્યારે એમાં સ્નાન કરવાની ઝંખના જાગવી સ્વાભાવિક છે. આવી પ. પૂ. બાપુજી અને પૂ. ગુરુમાની પ્રેમસરિતાનું અભિવાદન કરતા અમે આ ગ્રંથ પૂ. ગુરુમાના શ્રીચરણોમાં ભક્તિભાવપૂર્વક સમર્પિત કરતા આનંદ અનુભવીએ છીએ.
Jain Educcion
rivate Use Only
www.jainelibrary.org