SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ સમર્પણ પૂજ્ય ગુરુમાં ‘ક' શ્રીમતિ ડૉ. સદગુણાબેન સી.યુ.શાહ ‘ી શિષ્ય હદયમાં ગુરુ બિરાજે, ગુરુ હૃદયમાં શિષ્ય” એવી અદ્ભુત ગુરુ-શિષ્યની, ભગવાન અને ભક્તની પ્રેમ-પ્રીતિની અમૃતસરિતા | વહે ત્યારે એમાં સ્નાન કરવાની ઝંખના જાગવી સ્વાભાવિક છે. આવી પ. પૂ. બાપુજી અને પૂ. ગુરુમાની પ્રેમસરિતાનું અભિવાદન કરતા અમે આ ગ્રંથ પૂ. ગુરુમાના શ્રીચરણોમાં ભક્તિભાવપૂર્વક સમર્પિત કરતા આનંદ અનુભવીએ છીએ. Jain Educcion rivate Use Only www.jainelibrary.org
SR No.005553
Book TitleShikshamrut
Original Sutra AuthorN/A
AuthorLadakchand Manekchand Vora
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy