________________
સ્નાત્ર-પૂજા સાથે
નમેડéસિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાઘુભ્ય પાસ જિણેસર જગજયકારી, જલથલ કૂલ ઉદક કરધારી;
કુસુમાંજલિ મેલે પાWજિમુંદા, ૧૦
દુહ મૂકે કુસુમાંજલિ સુરા, વીરચરણ સુકમાલ; તે કુસુમાંજલિ ભાવિકનાં, પાપ હરે ત્રણ કાળ, ૧૧ નડહેસિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુલ્ય:
કુસુમાંજલિ–દાળ વિવિધ કુસુમવરજાતિ ગહેવી, જિનચરણે પણુમંત ઠવી;
કુસુમાંજલિ મેલે વીર જિમુંદા. ૧૨ ગુંજારવ-રૂપ શબ્દોનું સંગીત કરે છે. તેવી સુગધી કુસુમાંજલિ દેવતાઓ અને મનુષ્ય જિનેશ્વરના ચરણ ઉપર મૂકી અનુક્રમે મુક્તિ પામે છે. ૯
શ્રી પાર્શ્વનાથ ભગવાન જગતમાં જ કરનારા છે. તેમને જલ અને સ્થળમાં ઉત્પન્ન થયેલ ફૂલને પાણીથી સાફ કરી હાથમાં લઈ કુસુમાંજલિ મૂકવી. ૧૦
દેવતાઓ પણ જે કુસુમાંજલિ શ્રી વીર પરમાત્માના સુકુમાલ ચરણમાં મૂકે છે, તે કુસુમાંજલિ ભવ્યજીના ત્રણે કાળના પાપને દૂર કરે છે. ૧૧
જુદી જુદી જાતના ઉત્તમ પુષ્પ લઇને શ્રી જિનેશ્વરના ચરણેમાં નમસ્કાર કરી તે કુસુમાંજલિ સ્થાપન કરીએ. ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org