Book Title: Sarth Gujarati Jodni Kosh
Author(s): Gujarat Vidyapith Ahmedabad
Publisher: Gujarat Vidyapith Ahmedabad

Previous | Next

Page 690
________________ મનુષ્યવિજ્ઞાન] વિજ્ઞાન ન૦ મનુષ્ય વિષેનું વિજ્ઞાન; ‘ઍન્થ્રોપોલોજી’. –ખ્યાહારી વિ॰ [+ઞાહારીÎ] મનુષ્યના આહાર કરનારું. જ્યેતર વિ [ +તાર] મનુષ્યથી જુદું મનુ-સંહિતા, મનુ-સ્મૃતિ શ્રુ ‘મનુ’માં મનુહાર પું॰[હિં.] મનામણી; વિનંતી. –રી વિ॰ મનામણી કરનારું મને (મ') સ૦ ‘હું’નું બીજી કે ચેાથી વિભક્તિ, એક વચન મને- [ä.]સમાસમાં ધેાષ વ્યંજન પૂર્વેનું સંસ્કૃત રૂપ. ગત વિ॰ મનમાં રહેલું (૨) ન॰ વિચાર; અભિપ્રાય, ગતિ શ્રી॰ મનની ઇચ્છા (૨) ગતિ – વેગ. ૰ગમ વિ॰ મનપસંદ, ગમતા સ્ત્રી. ગમ્ય વિ૦ મન વડે પામી કે જાણી શકાય એવું, ૦ગ્રહ પું મનનું બંધાઈ ગયેલું વલણ, ગ્રાહ્ય વિ॰ મનને ગમે તેવું (૨) બુદ્ધિગ્રાä. જ વિ॰ મનમાં ઉત્પન્ન થયેલું (૨) પું॰ કામદેવ. જન્ય વિ॰ મનમાંથી જન્મે – પેદા થાય એવું. જય વિ॰ [i.] મનના વેગવાળું; મનવેગી (૨) પું॰ (સં.) હનુમાન. જ્ઞ વિરુ મનપસંદ; સુંદર. દશા સ્ત્રી॰ મનની દશા–સ્થિતિ. દ્વાર ન॰ મનનું બારણું; સુપ્ત ચિત્તમાંથી સંસ્કારોને જાગ્રત થવાના દરવાજો; ‘મૅનિટર’, ધર્મ પું॰ મનના ધર્મ. ધર્મવિદ્યા સ્રીમાનસશાસ્ત્ર, નાશપું॰ મનના – તર્કવિતર્કાદિને નારા; ચિત્તવૃત્તિનિરોધ. નિગ્રહ પું॰ મનને સંયમ નુકૂલ વિ॰ [+અનુકુલ] મનને અનુકુલ; મને ગમ. ૦બળ ન૦ માનસિક બળ; મનનું ખળ. ભવ પું(સં.)મનેાજ; કામદેવ. ૦ભંગ પું॰ નિરાશા.ભાવ પું॰મનની વૃત્તિ. ૦૦ૢ પું॰ મનેાભવ; કામદેવ. ૦ભૂમિ સ્ત્રી॰ મનની દશા કે સ્થિતિ. ૦મય વિ॰ માનસિક, મન સંબંધી. ૦મય કાશ(-૫) પું॰ પાંચ કાશ પૈકી ત્રીજો(જીએ આનંદમય કાશ). મયી વિ॰ સ્ત્રી ‘મનેામય’નું સ્ત્રીલિંગ. ૰થન ન૦ મનમાં ચાલતું મંથન. મુકુર પું॰ મનના કે મન રૂપી આયને, જેમાં મનનું પ્રતિબિંબ જોઈ શકાય. મૂર્તિ(−ત્તિ) સ્ક્રી॰ ધ્યાનમુર્તિ. મેલ પું॰ મનના મેલ; મને વિકાર. મૃત્ન પું;ન॰ મનની મહેનત(૨) અભ્યાસપાઠ (ખાસ કરીને ગણિતમાં). યંત્રન૦ મન રૂપી યંત્ર કે એજાર; ચિત્ત. યેાગ પું॰ [સં.] મનની એકાગ્રતા, લક્ષ. ૦૨ચના સ્ત્રી૦ માનસિક બંધારણ, ૦૨થ પું॰ મનની ધારણા; મુરાદ. ૦૨મ વિ॰ મનેારંજક. ૦૨મા શ્રી॰ સુંદર સ્ત્રી(૨) પીળી ખ઼ુઈ (૩)ગોરોચન. ૦રંજક વિ॰ મનને આનંદ આપનાર. રંજન ૧૦ મા; આનંદ. ૦રાગ પું॰ મનને આનંદ. રાજ્ય ન૦ કલ્પનાવિહાર; શેખચલ્લીના તરંગ. રોગ પું॰ મનનેા – માનસિક રેગ. વલણ ન॰ મનનું વલણ; મને કૃતિ. વાંછા સ્ત્રી॰ મનની ઇચ્છા. વાંછિત વિ॰ મનથી ઇચ્છેલું. વિકાર પું॰ ભાવ; લાગણી (૨) મનના વિકાર –અગાડ; ખરાબ વિચાર કે લાગણી. વિકાસ પું॰ મનના વિકાસ; મનની શક્તિ ખીલવી તે. વિજ્ઞાન પું॰ મનની ક્રિયા – પ્રક્રિયા નિરૂપતું શાસ્ત્ર; ‘સાઇકલાજી’. વૃત્તિ સ્રીમનની વૃત્તિ. વેગ પું॰ મનના વેગ કે આવેશ. વેદના સ્રી॰ મનની વેદના; મનેાવ્યથા. વેધક વિ॰ મનને વીંધનારું; મન પર ભારે અસર કરનારું. વ્યથા સ્ત્રી॰ માનસિક વેદના, વ્યાધિ પું; સ્ત્રી॰ મનને વ્યાધિ – પીડા કે રેગ. વ્યાપાર પું॰ મનની ક્રિયા; મનનું કામકાજ; તર્કવિતર્ક; સંકલ્પવિકલ્પ. હર(−ં) વિ。 મેાહક; સુંદર (૨) ૧૦ [સર॰ ‘મથાસરું’] માથાના પહેરવેશ; શણગારરૂપ શિરાવેશન. ઉદા॰ માથા કરતાં મનેાહર મેાઢું. હુરતા Jain Education International ૫૪૫ [મમાવેશ સ્ત્રી,હરત્વ ન૦. હારિણી વિ॰ સ્ત્રી॰ મનેાહારી. હારિતા સ્ત્રી, હારિત્વ ન॰ મનેાહરપણું. બ્હારી વિ॰ મનેાહર (૨) સ્ત્રી॰ જીએ મનુહાર મનેારદા પું [હિં. મનોરા (સં. મનોર)] દિવાળી ખાદ દીવાલ ઉપર છાણથી કરાતું ચિત્ર, જેને સ્ત્રીએ અને કન્યાએ રંગબેરંગી ફુલપાનથી શણગારી રાજ સાંજે દીવા સળગાવી પૂજે છે અને ગીત ગાય છે. [પૂરવા =ઢંગધડા વિનાનું ભીડ કરે તેવું ફેલાવવું -ચીતરવું.] મનેા- ૦૨મ, ૦૨મા, ૦રંજક, રંજન, ૦રાગ, ૦રાજ્ય, રાગ, વલણ,વાંછા,૰વિકાર, વિકાસ,વિજ્ઞાન,વૃત્તિ, વેગ, વેદના, વેધક, વ્યથા, વ્યાધિ, વ્યાપાર, હર(–), હરતા, હરત્વ, વ્હારિણી, હારિતા, હારિત્વ, હારી જુએ ‘મને’માં મન્મથ પું॰ [સં.] કામદેવ [અર્થમાં, દાત૦ ‘પીડેતેમન્ય’ -મન્ય વિ॰ [મું.] સમાસને અંતે, ‘આભાસવાળુ’ ‘માનતું’ એવા મન્યુ પું॰ [સં.] ગુસ્સે [૦૦૦ વર્ષ (જીએ મનુ) મન્વંતર પું॰ [સં.] એક મનુની કારકિર્દીના સમય; ૩૦૬,૭૨૦, મપારા પું॰ [માપવું. ઉપરથી] જોખા (૨) ફડિયા (૩)એ નામની નાતના બ્રાહ્મણ. –રા પું॰ એક અટક મપાવવું સક્રે॰, મપાવું અક્રિ‘માપવું’નું પ્રેરક ને કર્મણિ મફત અ॰ [ત્ર. મુલ્ત] વગરપૈસે; કાંઈ ખર્ચ કે મળતર વિના; કેગટ. ॰નું, –તિયું વિ॰ કેટિયું (૨) મફત લેનાર – વાપરનાર સફર સ્ર॰ [ય. મુāિ] મનને ખુશ કરનાર દવા મફલર ન॰ [.] ગલપટા જેવું વિલાયતી ઢબનું એક વસ્ત્ર મખલક(-) વિ॰ [.; સર૦ મ. મુવ] અતિશય; પુષ્કળ મખારખી સ્ત્રી નાનાં છે।કરાં તથા ઢારને થતા એક રાગ મભમ વિ॰ [બ. મુન] મેધમ; અસ્પષ્ટ મમ પું॰ અ૦ ૧૦ ચાવણું (બાળભાષામાં), મમ પું॰ [સર૦ મ. મંö] ખાવાનું; ખોરાક. ઉદા॰ મમમમની પડી છે; ટપટપની નહીં મમ સ૦ [સં.] મારું, ત પું; ન. [ત્રા. મમત્ત (સં. મમત્વ)] હઠ; દુરાગ્રહ(૨)ચડસ. [−પર આવવું, જવું, ચડવું, –માંડવે = મમત કરવી. –મૂકવા હઠ છેાડવી. મમતે ચડવું =હઠ કરવી.] તા સ્ત્રી॰ જીએ મમત્વ (-રાખવી). તામમતી સ્ત્રી॰ ચડસાચડસી (સુ.). તાળુ વિ॰ હેતાળ; માયાળુ, તી(કું) વિ॰ હઠીલું; આગ્રહી. હ્ત્વ ન॰ મારાપણું; હુંપદ (૨) હેત; સ્નેહ (૩) બ્લુએ મમત મમઈ સ્ત્રી॰ [ત્રા. માથામહી (સં. માતાનહી)] માની મા (સુ.) મમતા, મમતી, ૦૩, −તી(ભું), –ત્વ જીએ ‘મ[સં.]’માં મમરી સ્ત્રી [જીએ મમરા] મમરા જેવા નાના કણ. [-મૂકવી = જીએ મમરા સૂકવેા.] મમરા પું૦ [ત્રા, મમ્મર (સં. મમ્મર્); સર૦ મ. મુમુī] ચેાખાની ધાણીનેા દાણા (૨) તેના જેવા આકારની ઈંડાળ (જેમ કે, આમલી વગેરેમાં) (૩) [સં. મુÎરી = ભસ્મમિશ્રિત અગ્નિક] ઉશ્કેરણી; ફડદું. [–મ કયેા = ઉશ્કેરવું; ભંભેરવું.] મમળાવવું સ॰ ક્રિ॰ ઓગાળવા માટે માંમાં આમ તેમ ફેરવવું. [મમળાવાવું (કર્મણિ)] સમાવેા પું॰ [સં. માતામહ] (સુ.) માનેા બાપ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873 874 875 876 877 878 879 880 881 882 883 884 885 886 887 888 889 890 891 892 893 894 895 896 897 898 899 900 901 902 903 904 905 906 907 908 909 910 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950