Book Title: Sarth Gujarati Jodni Kosh
Author(s): Gujarat Vidyapith Ahmedabad
Publisher: Gujarat Vidyapith Ahmedabad

Previous | Next

Page 893
________________ સાભાર ] સાભાર વિ॰ [સં.] આભાર સહિત (૨) અ॰ આભારપૂર્વક સાભિનય વિ૦ (૨) અ॰ [i.] અભિનયવાળું; અભિનય સહિત સાભિપ્રાય વિ॰ (૨) અ॰ [સં.] અભિપ્રાયવાળું; કંઈ અર્થ કે હેતુવાળું; અભિપ્રાયપૂર્વક સાભિમાન વિ૦ (૨) અ॰ [i.] અભિમાનયુક્ત; અભિમાનપૂર્વક સામ પું॰ [ત્રા. સામિ (સં. સ્વામિન્)] સ્વામી; પતિ (૫.) (૨) સ્ત્રી॰ [તું. રામ્ય] સાંબેલાની નીચેના લેખંડના ગાળ ભાગ સામ પું॰ [i.] જુએ સામવેદ (૨)રાજનીતિના ચાર ઉપાયામાંના એક, મીઠી વાતાથી સમજાવીને મેળવી લેવું તે (સામ, દામ, દંડ, અને ભેદ). ૰ગ વિ૦ (૨) પું॰ [સં.] સામવેદ ગાનાર. ગાન ન૦ સામવેદના મંત્રો ગાવા તે સામગ્રી શ્રી॰ [i.] કોઈ કાર્યમાં ઉપયેગી કે સાધન તરીકે કામનેા સામાન (૨) ઠાકોરજીના પ્રસાદની વિવિધ વાનીએ સામગ્ય ન [સં.] સમગ્રતા [ સાથેલાગું; એકીવારે સામટું વિ॰ [પ્રા. હંમદ (સં. સંĐ) ?] ભેગું; એકઠું (ર) અ॰ સામદ પું॰ + સામંત સામનસૂમન પું [જીએ સામાન] સરસામાન; સામાનસુમાન સામનેા (સા') પું॰ [સર॰ હિં., મેં. સામના; સામ્ર] સામે થવું તે; વિરોધ; ખાકરી સામયિક વિ॰ [i.] સમય સંબંધી (૨) સમયેાચિત (૩) નિયતકાલિક (૪) ન૦ નિયત સમયે પ્રકટ થતું છાપું સામર ન૦ વે. સાર્માર (સં. રાાŕ)] એક ઝાડ; શીમળે સામર્થ્ય ન૦ [છું.] સમર્થતા; બળ; શક્તિ; તાકાત સામવેદ પું॰ [i.] (સં.) ચારમાંના ત્રીજો વેદ. –દી વિ॰ સામવેદ ભણેલું કે સામવેદનું અનુયાયી (૨) પું॰ તેવા માણસ સામર્થિક વિ॰ [સં.] સમષ્ટિને લગતું સામસામું (સા’) વિ॰ [સામું પરથી] બરાબર સામું (૨) વિરુદ્ધ (૩) સ્પર્ધાવાળું (૪) અ॰ એકબીજાની સામે (૫) હરીફાઈમાં, –મે અ॰ સામસામું; સામાસામી. [–આવી જવું=(લડવા માટે) એકબીજાની સામે થઈ જવું.] સામળ(-ળિયા, -ળેા) પું॰ [ત્રા. સામજી (સં. શ્યામ)] (સં.) શામળ; શ્રીકૃષ્ણ. -ળું વિ॰ શામળું; કાળું સામંજસ્ય ન॰ [i.] સમંજસતા; ઔચિત્ય; યોગ્યતા સામંત પું॰ [સં.]વીર યુદ્ધો (૨) ખંડેયેા રાજા (૩) રાજાના મેટા જાગીરદાર કે સરદાર. ૦ચક્ર ન૦ એક સમ્રાટના સામંતેને રાજપ્રદેશ કે તેવા સામંતને! સમૂહ. શાહી સ્રી સામંતાના કે અમીર ઉમરાવાના આધાર કે વર્ચસવાળી રાજ્યપ્રથા; ‘ઘુડલિઝમ’ સામાજિક વિ॰ [સં.] સમાજ સંબંધી (૨) સમાજનું (૩) પું॰ સમાજિક; સભાસદ; પ્રેક્ષક. ॰તા સ્ત્રી॰ સામાન પું॰ [TM.] સામગ્રી; રાચરચીલું; ઉપયોગી ચીજો; સાહિત્ય; સરંમ (૨) સાજ; પલાણ. [—નાખવા, ભીડવા = ઘેાડા પર સાજ બાંધવા.] સુમાન પું॰ [સર॰ મૅ.] જુએ સામનસૂમન સામાનાધિકરણ્ય ન॰ [ä.] સમાન અધિકરણ હોવું તે (વ્યા.). સામાન્ય વિ॰ [સં.] સાધારણ; ખાસ નહિ તેવું (૨) ખધામાં સમાન (૩) ન૰ અમુક વર્ગની વ્યક્તિઓમાં રહેલેા સમાન ગુણ કે ધર્મ; જાતિ (ન્યા.). કૃદંત ન॰ ક્રિયાપદનું મૂળ કૃદંત. ઉદા॰ જવું. જ્ઞાન ન૦ ખાસ અમુક વિષયનું નહિ પણ સાધારણ જરૂરી Jain Education International ૮૪૮ [ સામ્યવાદી એવા અનેક વિષયેનું સામાન્ય જ્ઞાન. તઃ અ૦ [ä.] સાધારણ રીતે. નામ ન૦ કોઈ એક આખા વર્ગને લાગુ પડતું નામ (વ્યા.). ન્યા સ્ત્રી॰ [i.] વેશ્યા [હિંદુ પર્વ સામા પાંચમ સ્ત્રી [સામા + પાંચમ] ભાદરવા સુદ પાંચમ – એક સામાયિક ન॰ [i.](જૈન) સમતાપૂર્વક એકાગ્ર બેસવાનું નિત્યકર્મ સામાવાળું(−ળિયું) સા”) વિ॰ [‘સામું’ પરથી] સામા પક્ષનું; શત્રુ પક્ષનું.-ળિયા પું॰ સામા પક્ષનું માણસ; શત્રુ.-ળિયણ વિસ્રી સામાસામી (સા’સા’) અ॰ [‘સામું’ ઉપરથી] સામસામે; એકબીજાની સામે (૨) સ્પર્ધામાં. [—આવવું = મારામારી થવી (૨) સ્પર્ધા થવી.] સામાસિક વિ॰ [i.] સમાસ સંબંધી (૨) સમાસયુક્ત સામિયાના પું॰ જુએ શામિયાના સામીષિક વિ॰ [i.] સમીપનું; પાસેનું [માંના એક સામખ્ય ન॰ [ä.] સમીપતા; નજીકપણું (૨) મુક્તિના ચાર પ્રકારસામુદાયિક વિ॰ [સં.] સમુદાયનું,–ને લગતું (૨) સમુદાય વડે કરાતું સામુદ્ર વિ॰ [i.] સમુદ્રનું, –ને લગતું. વધુની સ્ત્રી॰ [ + સં. ધુની = નદી] બે મેટા સમુદ્રને જોડનારી ખાડી. ~ટ્રિક વિ॰ [É.] સમુદ્ર સંબંધી(૨) ન॰ શરીરનાં ચિહ્ન ઉપરથી ભવિષ્ય કે શુભાશુભ ફળ જાણવાનું શાસ્ત્ર (3) પું॰ તે શાસ્ત્ર જાણનાર | સામું (સા’)વિ॰ [ત્રા. સંમુદ્દે (સં. સંમુલ)] સામે આવેલું (૨)વિરુદ્ધ. [સામાં શિંગડાં માંડવાં=લડવા તૈયાર થવું; સામા થવું. સામી પાઘડી મૂકવી=ત્રુવટ ધરાવવી. સામું આવવું, –જવું = તેડવા, લેવા કે સ્વાગત કરવા જવું. “જોવું =સંભાળ લેવી (૨) –ની દરકાર કે ખ્યાલ કરવેા. ઉદા॰ મારા ધેાળા વાળ સામું તે જો ! (૩) નજર કે ઇચ્છા કરવી. ઉદા॰ તેની સામું તે જોઈ જો! થવું = અવનય કરી સામેા જવાબ આપવા (૨) મારવા તડવું. –પઢવું = વિરુદ્ધ પક્ષમાં જવું. -ખેલવું = ઉદ્ધતાઈથી જવાબ આપવા – વિરુદ્ધ ખેલકું.] સામૂહિક વિ॰ [સં.] સમૂહને લગતું; સામુદાયિક સામે (સા’) અ॰ [જીએ સામું] રૂબરૂ (૨) નજર તરફની દિશામાં (૩)વિરુદ્ધમાં.[-આંગળી કરવી = નિંદા કરવી. –આંગળી થવી = નિંદાપાત્ર થયું. –બારણું=નજીકમાં. –મેઢે= સામું માં રાખીને; સામે આવીને.] સામેરી પું॰ એક રાગ સામેલ, ગીરી જુએ શામિલ, ગીરી સામૈયું ન॰ [સામું +આવવું] (વાજતે ગાજતે) સામે લેવા જતુ સરઘસ કે અતિથિને તેમ જઈ ને રામ રામ કરવા તે (–કરવું) સામેા પું॰ [પ્રા. સમય (સં. રથામ(-માવ)]; સર૦ હિં. સવ, મ. સાંવ] એક ખડધાન્ય [મીઠા વચનથી મેળવી લેવું તે સામેાપચાર,સામે પાય પું॰ [સં.] સામને! ઉપયોગ કે પ્રયોગ; સામેરું (સા’) ન૦ [સર॰ સામું] સામનેા; વિરોધ સામ્બ પું॰ [i] જુએ સાંબ સામ્ય ન૦ [ä.] સમાનતા; સરખાપણું; મળતાપણું. ચિહ્ન ન૦ ખરાખરી દર્શાવતું (=) આવું ચિહ્ન (ગ.). યોગ પું॰ ચિત્તની સમતા સાધવાના યોગ. ૦વાદ પું૦ માલમતા વગેરે સામાજિક માલકીનાં ગણી, દરેકનું સામ્ય સ્થાપનાર એક રાજકીય વાદ; કૉમ્યુનિઝમ’. વાદી વિ॰ (૨) પું॰ સામ્યવાદમાં માનનાર કે For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 891 892 893 894 895 896 897 898 899 900 901 902 903 904 905 906 907 908 909 910 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950