Book Title: Sarth Gujarati Jodni Kosh
Author(s): Gujarat Vidyapith Ahmedabad
Publisher: Gujarat Vidyapith Ahmedabad
________________
સામ્યાવસ્થા ]
તેને લગતું. “મ્યાવસ્થા સ્ત્રી॰ [ + અવસ્થા] સમતાની – સમતાલપણાની સ્થિતિ; ‘વિલિબ્રિયમ’ સામ્રાજ્ય ન૦ [ä.] એક સમ્રાટની હકુમત નીચે આવેલાંઅનેક રાષ્ટ્રોના સમૂહ (૨) તેની હમ્મત. વાદ પું॰ ઇમ્પીરિયલિઝમ'. ૦વાદી વિ॰ (૨) પું॰ સામ્રાજ્યવાદમાં માનતું કે તે સંબંધી સાયક ન [સં.] બાણ (૨) ખડગ; હથિયાર સાયણ, “ણાચાર્ય પું॰ [i.] (સં.) વેદ્યાના પ્રસિદ્ધ ભાષ્યકાર સાયત સ્ત્રી॰ [ત્ર. સામત; સર૦ હિં.,મ.સાત] કલાક; અઢી ધડી સાયન વિ॰ [સં.] અચનચલન પ્રમાણે ગણાતું (પંચાંગ વર્ષ ઇ૦) સાયબાન ન॰ [[.] મકાનમાં તડકા આવતા અટકાવવા બંધાતા
પડદા
સાયર પું॰ [પ્રા. (સં. સાર)] સાગર (૨) ન૦ [ત્ર. સાર; સર૦ હિં., મેં.] દારૂતાડી ઇત્યાદિ કેફી ચીન્ને ઉપરની જકાત. કાઠી પું॰ દાણ; જતા આવતા માલ પર લેવાતા વેરા સાયંકાલ(−ળ) પું૦ [સં.] સંધ્યાકાળ; સાંજ સાયંગેય વિ॰ [i.] સાંજે ગાવાનેા (રાગ) સાયંપ્રાતર અ॰ [સં.] સવાર સાંજ; સવારે અને સાંજે સાયંપ્રાર્થના સ્ક્રી॰ [i.] સાંજની પ્રાર્થના સાયંસંખ્યા સ્રી [સં.] સૂર્યાસ્ત સમયની સંક્રયા [કે ક ભરેલું સાયાસ વિ॰ (૨) અ॰ [ä.] આયાસ કે પ્રયત્નપૂર્વક (૨) મહેનત સાયાન પું॰ [i.] સાંજ; સાંજના સમય સાયાંમાયાં ન૦મ૦૧૦ શ્રીએ પરસ્પર ભેટ તે સાયુજ્ય ન॰ [સં.]એક થઈ જવું તે; મળી જવું તે. મુક્તિ સ્ત્રી, મેક્ષ પું॰ જેમાં ઇષ્ટદેવ સાથે તાદાત્મ્ય અનુભવાય એવી મુક્તિ (મુક્તિના ચાર પ્રકારમાંને એક) [ ઝભ્ભા સાથે પું॰ [[.] છાંયેા (૨) [લા.] મદદ; આશરે (૩) ફકીરના સાર વિ॰ [i.] સારું; ઉત્તમ (૫.) (૨) પું૦; ન૦ કસ; સત્ત્વ (૩) તાપ; સારાંશ (૪) મલાઈ, માખણ (૫) [લા.] લાભ (૬) (કા.) ખુશાલી, ઉમંગ (૭) સારા ભાવ (૮) સારપ. ૦ગર્ભ વિ॰ સારયુક્ત; સારપૂર્ણ. ગ્રાહિતા સ્ત્રી. માહી વિ॰ અસાર છે।ડી સાર ગ્રહણ કરનારું. ધી વિ॰ સારી – ઉત્તમ બુદ્ધિવાળું; ચતુર; કુશળ. ભાગ પું॰ સારા ભાગ (૨)સારાંશ, ૦ભૂત વિ॰ સારરૂપ (૨) સર્વોત્તમ; શ્રેષ્ઠ
સાર સ્ત્રી॰ [સર૦ હિં; ‘સારવું’ ઉપરથી] + (પ.) સહાય; મદદ સારક વિ॰ [H.] રેચક (૨) પું૦ (૫.) (વાળ) હાળનાર સારખું વિ॰ [સર॰ મેં. સારવા]+(૫.) સરખું; સમાન; જેવું સાર, ગર્ભ, બ્યાહી, કૈાહિતા [સં.] જુએ ‘સાર’માં સાર્જન્ટ, સારેજંટ પું॰ [.] ગોરા પોલીસ જમાદાર સારેણુ વિ॰ [i.] સારનાર; નિભાવનાર(૨)પું॰ [જુએ સારણ] વાવવામાંથી કાઢેલી નહેર (૩) ન૦ સારણગાંઠ. ગાંઠ સ્ત્રી પેઢામાં થતી (આંતરડાની) એક જાતની ગાંઠ સારણિ(વણી) સ્ત્રી॰ [સં.] નહેર; નીક (૨)કાડૅા; કાષ્ટક; ‘ટેબલ’ સારણી સ્ક્રી॰ [જીએ સારવું] વણાટ માટે ણીમાંથી તાણા પરાવવા તે. ૦કામદાર હું કણીમાં તાણા સારવાનું કામ કરનાર સારથ શ્રી॰ (કા.) વય; ઊંમર સારથિ પું॰ [સં.] રથ હાંકનાર સારથ્ય ન॰ [ä.] સારથિપણું
૧. ૫૪ Jain Education International
૮૪૯
[ સારિંગપાણિ
સારધી વિ॰ [i.] જુએ ‘સાર’માં સારપ સ્ત્રી॰ [સારું પરથી] સારાપણું; સજ્જનતા સારપણું સ૦ક્રિ॰[સર૦ મ. સારવળ(સં. સુવ્ ?)]કથારામાંના નકામા છે।ડ તાણી નાખી (ડાંગરને) પાછી અંદર કાદવ કે માટીમાં દબાવવી સારભાગ, સારભૂત [સં.] જુએ ‘સાર’માં સારેમંડળ ન૦ [સર૦ ૬.] એક જાતનું ૩૨ તારનું વાસ્તું સારેમાણસાઈ સ્રી [સારું+માણસ] સજ્જનતા સારમેય પું॰ [સં.] કૂતરો
[સાર કાઢવે સારવવું સક્રિ॰ [સાર પરથી? સર૰ત્રા. સર્વ = સાફ કરવું] સારવા સ્ત્રી [સર॰ સારવવું] સારી ફળદ્રુપ જમીન સારવાન પું॰ [I. Hારવાન] ઊંટવાળા રાયકા' સારવાર સ્ક્રી॰ [સર॰ હિં. ક્ષારના = દેખરેખ રાખવી; પ્રા. સારવિત્ર (સં. સમાવિત) = સંભાળેલું; દુરસ્ત કરેલું] બરદાસ્ત; સેવાચાકરી સારવું સક્રિ॰ [ત્રા. સાવ (સં. સમારત્વ)] શ્રાદ્ધ કરવું; સરાવવું (૨)[ત્રા. સારી (સં. સારવ્; સર૦ હિં. સારના; મ. સારŌ] પરાવવું (૩) ખેરવવું; ટપકાવવું (૪)આંજવું; લગાડવું(પ) પાર પાડવું; કરવું (૬) પહેરવું; શણગારવું (૭) સરકાવવું (૮) વહન કરવું; લઈ જવું સારસ પું; [i.] એક પંખી (૨) ન૦ કમળ સારસાપરીલા શ્રી॰ [...] એક ઔષિધ (તેનાં મૂળ) સારસી સ્ત્રી [સં.] સારસની માદા
સારસ્ય ન॰[i.] સરસતા
સારસ્વત વિ॰ [i.] સરસ્વતી સંબંધી (ર) સારસ્વત દેશનું (૩) પું॰ સરસ્વતી નદીના તટ ઉપરના દિલ્હીથી વાયન્યના આર્યાના પવિત્ર પ્રદેશ કે ત્યાંના નિવાસી બ્રાહ્મણ (૪) બ્રાહ્મણની એક જાત (૫) ન૦ સાહિત્ય; વાઙમય
સારહી પું॰ [ત્રા. સારહૈિ (સં. જ્ઞાfય ?] (૫.) ધનુર્ધર; બાણાવળી() સારંગ પું॰ [જીએ સરંગ] સરંગના – વહાણના કપ્તાનને મદદનીશ (૨) નુ સરંગ
સારંગ પું; ન॰ [i.] એક રાગ કે છંદ (૨) મૃગ (૩) ધનુષ્ય (૪) (સં.) વિષ્ણુનું ધનુષ્ય‚ શાંગે (૫)હાથી (૬) કોકિલ (૭) ભમરા (૮) મેઘ; વાદળ (૯) એક વાદ્ય ૦ધર, ધારી, ૦પાણિ પું॰ (સં.) વિષ્ણુ. નયના વિ॰ સ્ત્રી॰ મૃગનયની. –ગી સ્ત્રી॰ એક તંતુવાદ્ય (ર) મૃગલી
સારાઈ(-શ) સ્ત્રી॰ [સારું ઉપરથી] સારાપણું સારાનુવાદ પું॰ [ä.] સાર પૂરતા અનુવાદ – ભાષાંતર સારાપટી સ્ક્રી॰ [સર૦ મ. સારીĪ] જમીનધારા; આકારણી સારાવાટ શ્રી [સારું + વૃત્ત (સં.) ?] (કા.) ઇષ્ટ પરિણામ સારાશ સ્ત્રી॰ [‘સારું’ ઉપરથી] સારાઈ, સારાપણું સારાસાર પું॰ [i.] સાર અને અસાર; સારું અને ખાટું. તા, બુદ્ધિ સ્ક્રી॰, વિચાર પું॰ સારાસારના વિચાર. ૦વિવેક પું૦ સાર અને અસારને વિવેક કરવા – જુદાં પાડવાં તે સારાસારી સ્ત્રી॰ [સારું ઉપરથી] સારો મેળ કે સંબંધ સારાં નબ૰૧૦ [જીએ છારાં (ઢે. છાર = રીંછ પરથી !)] + ચારી કરતા, હલકી જાતના રખડતા એક વર્ગના લેાક; છારાં સારાંશ પું॰ [ä.] ભાવાર્થ; મતલબ; તાત્પર્યં સારિકા સ્રી [સં.] મેના [(સં.) વિષ્ણુ સારિંગ પું; ન॰ [સં. રા] + (૫.) સારંગ ધનુષ્ય. ૦પાણિ પું
For Personal & Private Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 892 893 894 895 896 897 898 899 900 901 902 903 904 905 906 907 908 909 910 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950