________________
મનુષ્યવિજ્ઞાન]
વિજ્ઞાન ન૦ મનુષ્ય વિષેનું વિજ્ઞાન; ‘ઍન્થ્રોપોલોજી’. –ખ્યાહારી વિ॰ [+ઞાહારીÎ] મનુષ્યના આહાર કરનારું. જ્યેતર વિ [ +તાર] મનુષ્યથી જુદું મનુ-સંહિતા, મનુ-સ્મૃતિ શ્રુ ‘મનુ’માં મનુહાર પું॰[હિં.] મનામણી; વિનંતી. –રી વિ॰ મનામણી કરનારું મને (મ') સ૦ ‘હું’નું બીજી કે ચેાથી વિભક્તિ, એક વચન મને- [ä.]સમાસમાં ધેાષ વ્યંજન પૂર્વેનું સંસ્કૃત રૂપ. ગત વિ॰ મનમાં રહેલું (૨) ન॰ વિચાર; અભિપ્રાય, ગતિ શ્રી॰ મનની ઇચ્છા (૨) ગતિ – વેગ. ૰ગમ વિ॰ મનપસંદ, ગમતા સ્ત્રી. ગમ્ય વિ૦ મન વડે પામી કે જાણી શકાય એવું, ૦ગ્રહ પું મનનું બંધાઈ ગયેલું વલણ, ગ્રાહ્ય વિ॰ મનને ગમે તેવું (૨) બુદ્ધિગ્રાä. જ વિ॰ મનમાં ઉત્પન્ન થયેલું (૨) પું॰ કામદેવ. જન્ય વિ॰ મનમાંથી જન્મે – પેદા થાય એવું. જય વિ॰ [i.] મનના વેગવાળું; મનવેગી (૨) પું॰ (સં.) હનુમાન. જ્ઞ વિરુ મનપસંદ; સુંદર. દશા સ્ત્રી॰ મનની દશા–સ્થિતિ. દ્વાર ન॰ મનનું બારણું; સુપ્ત ચિત્તમાંથી સંસ્કારોને જાગ્રત થવાના દરવાજો; ‘મૅનિટર’, ધર્મ પું॰ મનના ધર્મ. ધર્મવિદ્યા સ્રીમાનસશાસ્ત્ર, નાશપું॰ મનના – તર્કવિતર્કાદિને નારા; ચિત્તવૃત્તિનિરોધ. નિગ્રહ પું॰ મનને સંયમ નુકૂલ વિ॰ [+અનુકુલ] મનને અનુકુલ; મને ગમ. ૦બળ ન૦ માનસિક બળ; મનનું ખળ. ભવ પું(સં.)મનેાજ; કામદેવ. ૦ભંગ પું॰ નિરાશા.ભાવ પું॰મનની વૃત્તિ. ૦૦ૢ પું॰ મનેાભવ; કામદેવ. ૦ભૂમિ સ્ત્રી॰ મનની દશા કે સ્થિતિ. ૦મય વિ॰ માનસિક, મન સંબંધી. ૦મય કાશ(-૫) પું॰ પાંચ કાશ પૈકી ત્રીજો(જીએ આનંદમય કાશ). મયી વિ॰ સ્ત્રી ‘મનેામય’નું સ્ત્રીલિંગ. ૰થન ન૦ મનમાં ચાલતું મંથન. મુકુર પું॰ મનના કે મન રૂપી આયને, જેમાં મનનું પ્રતિબિંબ જોઈ શકાય. મૂર્તિ(−ત્તિ) સ્ક્રી॰ ધ્યાનમુર્તિ. મેલ પું॰ મનના મેલ; મને વિકાર. મૃત્ન પું;ન॰ મનની મહેનત(૨) અભ્યાસપાઠ (ખાસ કરીને ગણિતમાં). યંત્રન૦ મન રૂપી યંત્ર કે એજાર; ચિત્ત. યેાગ પું॰ [સં.] મનની એકાગ્રતા, લક્ષ. ૦૨ચના સ્ત્રી૦ માનસિક બંધારણ, ૦૨થ પું॰ મનની ધારણા; મુરાદ. ૦૨મ વિ॰ મનેારંજક. ૦૨મા શ્રી॰ સુંદર સ્ત્રી(૨) પીળી ખ઼ુઈ (૩)ગોરોચન. ૦રંજક વિ॰ મનને આનંદ આપનાર. રંજન ૧૦ મા; આનંદ. ૦રાગ પું॰ મનને આનંદ. રાજ્ય ન૦ કલ્પનાવિહાર; શેખચલ્લીના તરંગ. રોગ પું॰ મનનેા – માનસિક રેગ. વલણ ન॰ મનનું વલણ; મને કૃતિ. વાંછા સ્ત્રી॰ મનની ઇચ્છા. વાંછિત વિ॰ મનથી ઇચ્છેલું. વિકાર પું॰ ભાવ; લાગણી (૨) મનના વિકાર –અગાડ; ખરાબ વિચાર કે લાગણી. વિકાસ પું॰ મનના વિકાસ; મનની શક્તિ ખીલવી તે. વિજ્ઞાન પું॰ મનની ક્રિયા – પ્રક્રિયા નિરૂપતું શાસ્ત્ર; ‘સાઇકલાજી’. વૃત્તિ સ્રીમનની વૃત્તિ. વેગ પું॰ મનના વેગ કે આવેશ. વેદના સ્રી॰ મનની વેદના; મનેાવ્યથા. વેધક વિ॰ મનને વીંધનારું; મન પર ભારે અસર કરનારું. વ્યથા સ્ત્રી॰ માનસિક વેદના, વ્યાધિ પું; સ્ત્રી॰ મનને વ્યાધિ – પીડા કે રેગ. વ્યાપાર પું॰ મનની ક્રિયા; મનનું કામકાજ; તર્કવિતર્ક; સંકલ્પવિકલ્પ. હર(−ં) વિ。 મેાહક; સુંદર (૨) ૧૦ [સર॰ ‘મથાસરું’] માથાના પહેરવેશ; શણગારરૂપ શિરાવેશન. ઉદા॰ માથા કરતાં મનેાહર મેાઢું. હુરતા
Jain Education International
૫૪૫
[મમાવેશ
સ્ત્રી,હરત્વ ન૦. હારિણી વિ॰ સ્ત્રી॰ મનેાહારી. હારિતા સ્ત્રી, હારિત્વ ન॰ મનેાહરપણું. બ્હારી વિ॰ મનેાહર (૨) સ્ત્રી॰ જીએ મનુહાર મનેારદા પું [હિં. મનોરા (સં. મનોર)] દિવાળી ખાદ દીવાલ ઉપર છાણથી કરાતું ચિત્ર, જેને સ્ત્રીએ અને કન્યાએ રંગબેરંગી ફુલપાનથી શણગારી રાજ સાંજે દીવા સળગાવી પૂજે છે અને ગીત ગાય છે. [પૂરવા =ઢંગધડા વિનાનું ભીડ કરે તેવું ફેલાવવું -ચીતરવું.]
મનેા- ૦૨મ, ૦૨મા, ૦રંજક, રંજન, ૦રાગ, ૦રાજ્ય, રાગ, વલણ,વાંછા,૰વિકાર, વિકાસ,વિજ્ઞાન,વૃત્તિ, વેગ, વેદના, વેધક, વ્યથા, વ્યાધિ, વ્યાપાર, હર(–), હરતા, હરત્વ, વ્હારિણી, હારિતા, હારિત્વ, હારી જુએ ‘મને’માં
મન્મથ પું॰ [સં.] કામદેવ [અર્થમાં, દાત૦ ‘પીડેતેમન્ય’ -મન્ય વિ॰ [મું.] સમાસને અંતે, ‘આભાસવાળુ’ ‘માનતું’ એવા મન્યુ પું॰ [સં.] ગુસ્સે [૦૦૦ વર્ષ (જીએ મનુ) મન્વંતર પું॰ [સં.] એક મનુની કારકિર્દીના સમય; ૩૦૬,૭૨૦, મપારા પું॰ [માપવું. ઉપરથી] જોખા (૨) ફડિયા (૩)એ નામની નાતના બ્રાહ્મણ. –રા પું॰ એક અટક મપાવવું સક્રે॰, મપાવું અક્રિ‘માપવું’નું પ્રેરક ને કર્મણિ મફત અ॰ [ત્ર. મુલ્ત] વગરપૈસે; કાંઈ ખર્ચ કે મળતર વિના; કેગટ. ॰નું, –તિયું વિ॰ કેટિયું (૨) મફત લેનાર – વાપરનાર સફર સ્ર॰ [ય. મુāિ] મનને ખુશ કરનાર દવા
મફલર ન॰ [.] ગલપટા જેવું વિલાયતી ઢબનું એક વસ્ત્ર મખલક(-) વિ॰ [.; સર૦ મ. મુવ] અતિશય; પુષ્કળ મખારખી સ્ત્રી નાનાં છે।કરાં તથા ઢારને થતા એક રાગ મભમ વિ॰ [બ. મુન] મેધમ; અસ્પષ્ટ
મમ પું॰ અ૦ ૧૦ ચાવણું (બાળભાષામાં), મમ પું॰ [સર૦ મ. મંö] ખાવાનું; ખોરાક. ઉદા॰ મમમમની પડી છે; ટપટપની નહીં મમ સ૦ [સં.] મારું, ત પું; ન. [ત્રા. મમત્ત (સં. મમત્વ)] હઠ; દુરાગ્રહ(૨)ચડસ. [−પર આવવું, જવું, ચડવું, –માંડવે = મમત કરવી. –મૂકવા હઠ છેાડવી. મમતે ચડવું =હઠ કરવી.] તા સ્ત્રી॰ જીએ મમત્વ (-રાખવી). તામમતી સ્ત્રી॰ ચડસાચડસી (સુ.). તાળુ વિ॰ હેતાળ; માયાળુ, તી(કું) વિ॰ હઠીલું; આગ્રહી. હ્ત્વ ન॰ મારાપણું; હુંપદ (૨) હેત; સ્નેહ (૩) બ્લુએ મમત
મમઈ સ્ત્રી॰ [ત્રા. માથામહી (સં. માતાનહી)] માની મા (સુ.) મમતા, મમતી, ૦૩, −તી(ભું), –ત્વ જીએ ‘મ[સં.]’માં મમરી સ્ત્રી [જીએ મમરા] મમરા જેવા નાના કણ. [-મૂકવી = જીએ મમરા સૂકવેા.]
મમરા પું૦ [ત્રા, મમ્મર (સં. મમ્મર્); સર૦ મ. મુમુī] ચેાખાની ધાણીનેા દાણા (૨) તેના જેવા આકારની ઈંડાળ (જેમ કે, આમલી વગેરેમાં) (૩) [સં. મુÎરી = ભસ્મમિશ્રિત અગ્નિક] ઉશ્કેરણી; ફડદું. [–મ કયેા = ઉશ્કેરવું; ભંભેરવું.] મમળાવવું સ॰ ક્રિ॰ ઓગાળવા માટે માંમાં આમ તેમ ફેરવવું. [મમળાવાવું (કર્મણિ)]
સમાવેા પું॰ [સં. માતામહ] (સુ.) માનેા બાપ
For Personal & Private Use Only
www.jainelibrary.org