Book Title: Sarth Gujarati Jodni Kosh
Author(s): Gujarat Vidyapith Ahmedabad
Publisher: Gujarat Vidyapith Ahmedabad

Previous | Next

Page 810
________________ વાલિ(–લી)સુત ] લટકે છે તે વાલિ(–લી)સુત પું॰ જુએ ‘વાલિ’માં વાલી પું॰ [i.] જુએ વાલિ (૨) [મ.] મુરબ્બી; રક્ષક; પાલક (૩) સ્ત્રી॰ [‘વાલ’ ઉપરથી] નાના દાણાના વાલ. ઘેાડો સું॰ ઘેાડી ઉપર દેારવા રાખેલા મજબૂત, ખાનદાન ઘેાડો. દિન પું॰ શાળાના વિદ્યાર્થીઓના વાલીઓએ ભેગા મળવાના દિન – એ માટેના શાળાના સમારંભ. વારસ પું॰ વાલી કે વારસ. ૰સુત પું॰ જુએ વાલિસુત વાલીડું વિ॰ (કા.) નાટકી; વેશગરું વાલી દિન, વારસ જુએ ‘વાલી’માં ૭૬૫ વાલુકા સ્ત્રી [સં.] રેતી. યંત્ર ન૦ કલાક જાણવાની રેતી ભરેલી શીશી (૨) વૈદકમાં આષધ બનાવવાનું (તેના ઘાટનું) એક યંત્ર વાલેાળ (લા') સ્ક્રી॰ [વાલ પરથી] એક શીંગ – શાક. ભૂળિયા પું॰ વાલેાળને વેલે | વામીકિ પું॰ [i.] (સં.) રામાયણ રચનાર ઋષિ વાવ પું[.] જુએ વાલ [ઊતરવાનાં પગથિયાંવાળા કૂવા વાવ સ્ક્રી॰ [ત્રા. ચાવી (સં. વાપી); સર૦ મ. હિં. માવડી] અંદર વાવટા-કાઠી સ્ત્રી॰ [વાવટા + કાઠી] વાવટાના દંડ વાવટા પું॰ [વા (વાયુ)+ પ્રા. વટ્ટ (સં. વૃત) ? સર૦ મ. વાવટા] ધા; ફરકાવવાનું નિશાન. [—ઊઢવા-ધજા ફરકવી, ફરફર થવી. -ચઢવા = ધજા તેની કાઠી પર ચડવી.] વાવડવું અક્રિ॰ [વા’ ઉપરથી] પવનથી સુકાવું (કપડાં માટે) વાવ, –૨ પું [વા (સં. વિ+મા= થા) + વત્તુ (સં. પણ્ )] ભાળ; પત્તો; સમાચાર (૨) રાગનું ફેલાવું તે વાવઢવું સક્રિ॰ [જુએ વાવડ] (કા.) વાવડ – ખબર મળવા વાર્થાન્ટંગ ન૦ [સર॰ મેં.] જુએ વાયરિંગ વાવડી સ્ત્રી૰ નાની વાવ. [ચસકવી = ગાંડું કે મૂર્ખ સાહસ થવું (ર) ગાંડું – મૂર્ખ બનવું.] વાવણી સ્ત્રી॰ [‘વાવવું' પરથી] વાવવું તે કે તે માટેની ઋતુ કે મેાસમ. –ણિયા પું.બીજ એરવાનું સાધન [વાવડ વાવર પું॰ [‘વાવરવું’ પરથી; સર૦ મ.]વાપર – વપરાશ (૨)જીએ વાવરવું સoક્રિ॰ [મા. વાવર (નં. વ્યાપ્); સર૦ મ. વાવરō] વાપરવું; ખર્ચવું વાવલનું સક્રિ॰ [વા + વલવું (સં. વજ્ર )] ઊપણવું વાવલાં ન૦ ૦ ૧૦ [સર૦ વેવલાં] વલખાં (૨) [શ્વએ વાવલું] (સુ.) નાકરીના બદલામાં આપેલી જમીન; પસાયતું વાવલિયા પું૦ [સર॰ વાવલવું] વાયરા (લાલિત્યવાચક) વાવલું ન॰ [‘વાવવું’ ઉપરથી?] પસાયતું (૨) [ઢે. વાવળી = છિદ્ર ઉપરથી ] આંખમાં પડેલું ઝીણું કુલ વાવવું સક્રિ॰ [ત્રા. વાવ (સં. વપ્ ); સર૦ હિઁ. યોના ઉપરથી] ઉગાડવા માટે જમીનમાં બી કે રેાપા નાખવા – રાપવું વાવળી સ્ત્રી॰ [ત્રા. વાઙજ (સં. વાતૂ)=વાતરાગી?] બાળકાને થતા પેટના એક રાગ વાવંટોળ પું॰ [વા + વંટોળ; સર૦ મ. વાવટ] વંટાળિયાનું તાકાન વાવા અ॰ ['વાહવાહ' ઉપરથી] (બાળભાષામાં) સારું; મજેનું (૨) સ્ક્રી॰ ઝભલું [મ. વાવાડ] વાવંટાળ વાવાઝોડું ન॰ [વા (વાયુ) + ઝાડું (બા શોટ્ટ = ઝૂડી પાડવું); સર૦ Jain Education International [વાસીદું વાવાદળ ન૦ [વા+ વાદળ] જોસથી વાતા પવન અને વાદળ; તેાફાની વાદળી (૨) [લા.] સંકટ વાવાશ અ(ચ.)ખુલ્લામાં; પવન લાગે – વાતા હોય તેવી જગામાં વાવું અક્રિ॰ [É. વા; સર૦ મ. વાŌ] (પવનનું) ફૂંકાવું(૨)(શરીરને ટાઢની) અસર થવી (૩)સoક્રિ॰ (પ્રાયઃ ફેંકીને) વગાડવું; ખજાવવું (૪)[i. વી; સર૦ મ. વાળ] વિયાવું [જમીન વાવેતર ન॰ [‘વાવવું’ ઉપરથી] વાવવું તે(૨) વાવેલું તે(૩)વાવેલી વાશ (શ,) સ્ત્રી॰ [સં. વાર ્, પ્રા. વાસ] કાગવાશ. [નાખવી = શ્રાદ્ધને દિવસે રાંધેલું અન્ન કાગડા વગેરે માટે નાખવું.] શ્વાસ પું॰ [i.] વસવાટ (ર) મુકામ; ઘર; સ્થાન (૩) પાળ; મહોલ્લા (૪) સ્ત્રી૦ ગંધ (૫) દુર્ગન્ધ (૬)ન૦ [ત્રા. (સં. વાસસ્] વસ્ત્ર; લૂગડું.[–આવવી = ગંધાયું. “પૂરવા = વસવાનું શરૂ કરવું – વસવું.—ભરાવવા = ઉચાળા ભરાવવા; ઘરવખરી સાથે જવાની ફરજ પાડવી. –મારવી = દુર્ગંધ છૂટવી. –લેવી = સંધવું.] વાસકસજ્જ સ્રી॰ [i.] પ્રેમીના આગમનની રાહ જોઈ વસ્રાભૂષણ (તથા ઘર વગેરે) સાવી તૈયાર થયેલી નાયિકા વાસકૂ(-કા)ટ પું; ન॰ [. વેસ્ટ^ો] ખાંડેયા કબન્ને વાસણ ન॰ [વે.] પાત્ર; ઠામ.[ખખડવાં = ઘરમાં (ઘણુંખરું પતિપત્ની વચ્ચે) તકરાર થવી. -ઘસવાં, માંજવાં = વાસણ ઊટકીને સાફ કરવાં. –છોલવાં= વાસણને લાગેલા કાટ કે મેલ ઉતારવેા. -થવાં=ઊટકવા માટે એઠવાડનાં વાસણ તૈયાર થવાં.] ક્રૂસણુ ન૦ રાંધવા વગેરેનાં વાસણ [વાસ; ગંધ વાસના સ્ક્રી॰ [ä.] પૂર્વના સંસ્કારાથી દૃઢ થયેલી કામના (૨) વાસર પું॰ [સં.] દિવસ; વાર. ૦ણિ પું॰ સૂર્ય વાસરવું અ॰ [વા + સરવું] ખુલ્લા પવનમાં ફડફડે એમ, ઉદા૦ કપડાં વાસરવા મૂકા વાસરશય્યા સ્ત્રી જુએ વાસકસ વાસરી સ્ત્રી॰ [નં. વાસર] ડાયરી; રાજનીશી વાસલ વિ॰ જુએ વાસેલ [સંબંધી વાસવ પું॰ [i.] ઇંદ્ર. –વી સ્ત્રી॰ ઇંદ્રાણી (૨)વિ॰ વાસવ – ઇંદ્ર વાસવું સક્રિ॰ [તું. વસ્ = આચ્છાદન કરવું] બંધ કરવું (૨) [Āા. વાસ (સં. વાર) અવાજ કરવા] વગાડવું; વાવું (૩) [‘વસવું’ ઉપરથી] વસે એમ કરવું; વસાવવું (૪) અ॰ ક્રિ॰ [તું. વાસ = ગંધ ઉપરથી] વાસવાળું થવું; મહેકવું [(૩) નટ | વાસંતિક વિ॰ [i.] વસંત ઋતુનું, –ને લગતું (૨) પું॰ વિદૂષક વાસંતી વિ॰ [સં.] વસંત ઋતુનું, –ને લગતું (૨) સ્ત્રી॰ એક વેલ વાસા શ્રી૦ વસાકા; અરસી [થયેલું (૩) વાસ પુરાયેલું વાસિત વિ॰ [i.] સુવાસિત કરેલું (૨) વસ્રો વડે આચ્છાદિત વાસિની વિ॰ સ્રી, વાસી વિ॰ [i.].(બહુધા સમાસને છેડે) વસનારું; રહેનારું (ઉદા॰ નગરવાસી) વાસી વિ॰ [ત્રા વત્તિય (સં. વાશિત); સર॰હિં. વાસી; મ. વારી, વાત્તા] આગલા દિવસનું; વધારે વખત રહેવાથી બગડી ગયેલું (રાંધેલું ઇ૦) (ર) બીજા દિવસનું; ઊતરતું. જેમ કે, ઈ, ઉતરાણ, વાત ઇ॰ વાસીદું ન॰ [ત્રા. વાસિત (સં. વાસિત)=વાસી રાખેલું] ઢોરનું છાણ, મૂતર વગેરે કચરા, પુંજો. [કાઢવું, વાળવું = છાણ પૂંજો વગેરે વાળી, નાખી આવવાં વાસીદામાં સાંબેલું જવું = ‘અશકય For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873 874 875 876 877 878 879 880 881 882 883 884 885 886 887 888 889 890 891 892 893 894 895 896 897 898 899 900 901 902 903 904 905 906 907 908 909 910 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950