Book Title: Sarth Gujarati Jodni Kosh
Author(s): Gujarat Vidyapith Ahmedabad
Publisher: Gujarat Vidyapith Ahmedabad

Previous | Next

Page 878
________________ સહમંત્ર.] સહમંત્રી પું॰ [સં.] સાથેના જોડિયા મંત્રી; ‘જોઇટ સેક્રેટરી’ સહયાજી વિ॰ [તું.] સાથે યજન -પૂજન કરનારું સહયાત્રા સ્રી [i.] સાથે કરાતી યાત્રા. –ત્રી પું॰ યાત્રામાં કે ચાત્રાને સાથી; સાથે ચાત્રા કરનાર સહયાગ, “ગી [સં.] જુએ સહકાર, –રી સહરા ન॰ [મ.] રણ; વેરાન (૨) (સં.) આફ્રિકાનું મેટું રણ સહરાવું અ॰ ક્રિ॰ [સર॰ હિં. સદ્દરના ]+ખુશ થવું સહર્ષ વિ॰ [સં.] હર્ષયુક્ત (૨) અ॰ હરખભેર [‘કન્કરન્ટ’ સહવર્તમાન, સહવર્તી વિ॰ [i.] સાથે રહેનારું કે હોય તેવું; સહવાદી પું॰ [i.](દાવામાં) વાદીની સાથેના – બીન્ને વાદી સહવાવવું સક્રિ॰ ‘સાહવું’નું પ્રેરક સહવાનું અક્રિ॰ (૫.) ‘સાહવું’નું કર્મણ ૮૩૩ સહવાસ પું॰ [સં.] સાથે વસવું તે (૨) સેાખત; સંબંધ (૩) અભ્યાસ; મહાવરો. -સી વિ॰ સાથે વસનારું(૨) પરિચિત(૩) ટેવાયેલું | સહશિક્ષણ ન॰ [i.] કરાાકરીને સાથે શિક્ષણ આપવું તે સહસા અ॰ [i.] ઉતાવળે (૨) એચિંતું (૩) વિચાર કર્યાં વિના સહસ્ત્ર વિ૦(૨)પું॰ [સં.] હજાર. ॰કર પું॰ સૂર્ય. ધા અ૦ હજાર પ્રકારે; અનેકધા. ૦પુટી વે॰ સ્ત્રી॰ સહસ્ર પુટવાળી (ઔષધિ). બાહુ, હાથ પું॰ (સં.)સહસ્ર હાથવાળે – બાણાસુર. સુખી વિ॰ સહસ્ર મુખવાળું (૨) સહસ્ર મુખે થતું. હરશ્મિ પું॰ સૂર્ય. લિંગ ન૦ (સં.) પાટણ પાસેનું એક પ્રાચીન તળાવ. ૦દન પું॰ (સં.) શેષનાગ. -સ્ત્રાક્ષ પું॰ [+ અક્ષ] (સં.) ઇંદ્ર સહસ્રાબ્દી સ્ત્રી [i.] એક હજાર વર્ષના સમૂહ સહસ્ત્રાવધિ વિ॰ [i.] હજાર કે હજારોની સંખ્યામાં હતું સહાધિકાર પું॰ [સં.] સાથે – ભેગા અધિકાર. –રી વિ॰ (૨) પું॰ સહાધિકારવાળું સહાધ્યાયી પું॰ [i.] સાથે ભણનારા વિદ્યાર્થી; સહપાઠી સહાનુભાવ પું॰, સહાનુભૂતિ સ્ત્રી॰ [સં.] સમભાવ; દિલસે છ સહાય સ્ત્રી॰ [જીએ સાધ] મદદ સહાય પું॰ [સં.] મિત્ર; મદદગાર (૨) સ્ક્રી॰ [સં. જ્ઞાહ્ય પરથી ] સહાયતા; મદદ. ૦૬ વિ॰ મદદગાર. ક વૃત્ત ન॰ ઍગ્ઝિલિયરી સર્કલ’ (ગ.). કારક, કારી વિ॰ સહાય કરનારું (૨) [વ્યા.] સહાયમાં વપરાતું ક્રિયાપદ, તા સ્ત્રી॰ સાધુ; મદદ. વિ॰ મદદગાર થયેલું.॰વૃત્તિ સ્ત્રી॰ પરસ્પર સહાય કરવાની ભૂત (પ્રાણીની) સહજવૃત્તિ; સહાયશીલતા. શીલ વિ॰ સહાયવૃત્તિવાળું, શીલતા શ્રી.-યિત વિ॰ સહાય પામેલું; ‘સાસડાઇઝ્ડ.’ –યિની વિ॰ સ્ક્રી॰ સાથી; સહાયકારી. .થી વિ સાથી; સહાયકારી; મદદગાર સહારા પું॰ [.િ] આશ્રય; હુંકે; સહાય સહિત અ॰ [ä.] સાથે (૨) સુધ્ધાં. ટ્વ ન॰ સાથે હોવું તે સહિયર સ્ત્રી॰ [પ્રા. સહી (સં. સલી)] સહી; સખી સહિયારું વિ” [ત્રા. સાહાર, ૦૫ (સં. સાધારળ)] ભાગિયાભાગવાળું (૨) ભેગું; ભાગ વહેંચ્યા ન હોય તેવું (૩) ન૦ પતિયાળું; ભાગિયાપણું સહિષ્ણુ વિ॰ [i.] જુએ સહનશીલ. તા સ્ત્રી સહી સ્રી [મ. સહીā] (ખત, કાગળમાં) નીચે પેાતાનું નામ જો-૫૩ Jain Education International [સળ લખવું તે; મતું (૨) વિ॰ ખરું; સાચું (૩) અ॰ કલ; મંજૂર; નક્કી. [—કરવી = દસ્કત કરવા (ર) કબુલ કરવું. “કરવું = છેવટની મંજૂરી આપવી; નક્કી કરવું. -થવું = સિદ્ધ થવું; સફળ થયું. –હેવું = કબૂલ મંજૂર હોવું (૨) ખરું હોવું.] સલામત વિ॰ સુરક્ષિત; કાંઈ પણ ઈજા કે નુકસાન વિનાનું (૨) અ॰ તેવી રીતે. સલામતી સ્ત્રી॰ સહીસલામતપણું; સુરક્ષિતતા. સાટુ ન॰ સહી આપીને નક્કી કરેલું સાદું કે કરાર ન॰ સખીસહી સ્ત્રી॰ [પ્રા.(સં. સી)]સખી; સાહેયર. ૦પણું પણું; સહિયર તરીકેને સંબંધ [– ટેવાવું તે (–પડવું) સહીડું ન॰ [સં. સહ્યુ ?] (ચ.) અભ્યાસથી મહાવરા પડી જવે સહીપણું ન॰ જુએ ‘સહી’ (સખી)માં સહીસલામત, ખેતી, સહીસાં નુએ ‘સહી’(મતું)માં [ સહેલાઇ સહુ વિ॰ [સર॰ સૌ; મેં. સ] સર્વ સહુલિયત સ્ત્રી॰ [મ. સજ્જત; સર૦ મેં. સોહત; f[.]‘સુગમતા; સહૃદય વિ॰ [i.] સામાના ભાવ કે લાગણી સમજી શકે તેવું (૨) દયાળુ (૩) રસિક; રસજ્ઞ (૪) અ૦ હૃદયના ભાવપૂર્વક; સિન્સિયરલી'. તા સ્ત્રી સહેજ (હું) વિ॰ [સં. સદ્દન ઉપરથી] થોડું; અપ (૨) અ૦ જુએ સહજ, સાજ વિ॰ (ર) અ॰ ધૅાડુંઘણું; જરાક..ારત અ॰ સહેજ; અમસ્તું; મન્ત્રક દાખલ. જે અ॰ સહેલાઈથી (૨) સહજતાથી; કુદરતી રીતે સહેણી (હ) સ્ત્રી॰ [‘સહેવું’ પરથી] સહેવું તે; સહન સહેતુક વિ॰ [સં.] હેતુવાળું; સપ્રયેાજન. તા સ્ત્રી સહેરા પું॰ [પ્રા. તેશ્ર્વર (સં. શૈલર); સર૦ વિં. સેદ્દા] જરીતેા પટકા; મંદીલ સહેલ (હૅ) વિ॰ [ત્ર. સ′′; સર॰ હિં., મેં. સ′′] સહેલું (૨) સ્ત્રી॰ [ત્ર. ભૈર; સર૦ મ. સě, હિં. સૈ, –૪] આનંઢથી આમ તેમ ફરવું તે (૩) મેજમા; લહેર (–કરવી, મારવી), ગાઢુ સ્ત્રી• [ + I. IIT = જગા] હરવું ફરવું કે મેાજમજા માણવી તે કે તેની જગા. સપાટા પું૦ ૦ ૧૦ મેાજમા (–મારવા), સુતરાઈ સ્રી॰ સાવ સહેલું સુતરું હોવું તે; સહેલાઈ. -લાઈ સ્ત્રી॰ સરળતા. લાણી વિ॰(૨)પું॰ [સર॰ ૢિ. સૈાની] માછ; આનંદી (માણસ) [વિ॰ એકદમ સહેલું સહેલું (હૅ) વિ॰ [જુએ સહેલ] મુશ્કેલ નહ તેવું; સરળ, સટ સહેવું (સ્લૅ) સક્રિ॰ [સં. સT] સહન કરવું; વેઠવું; ખમવું. સહેવડાવવું (પ્રેરક), સહેવાયું (કર્મણ)] સહેાક્તિ સ્ક્રી॰ [i.] એક અર્થાલંકાર, જેમાં ‘સહ’ વગેરે શબ્દોના ખળથી એક જ વસ્તુ એની વાચક બતાવવામાં આવે છે(કા. શા.) સહેાઢ પું॰ [સં.] માતાના લગ્ન વખતે જ ગર્ભમાં હોય તેવા પુત્ર સહાસ્થાયી વિ॰ [સં.] બળવેા ઉઠાવવામાં મળતિયું સહેાદર વિ॰ [i.] એક માટે પેટે જન્મેલું(૨) પું॰ ભાઈ. -રા વિ॰ સ્ત્રી. –રી સ્ત્રી૦ બહેન [જીએ કર્મણપ્રયાગ(ન્યા.) સહ્ય વિ[Ē.] સહી શકાય એવું(૨)પું॰ જીએ સહ્યાદ્રે. ભેદ પું સહ્યાદ્રિ હું॰ [સં.] (સં.) પશ્ચિમ ઘાટના એક ભાગ – એક પર્વત સળ પું॰ [સર૦ મ. (સં. સુહાગ !)]ગેડ કે દબાણના આંકા-કાપો (૨) જીએ સેાળ (૩) સ્રી॰ સૂઝ; સમજ. [-પઢવી=સૂઝવું; ગડ બેસવી. –પડવા = સેાળ પડવું (૨) સળના કાપેા થવા.] For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 876 877 878 879 880 881 882 883 884 885 886 887 888 889 890 891 892 893 894 895 896 897 898 899 900 901 902 903 904 905 906 907 908 909 910 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950