Book Title: Sarth Gujarati Jodni Kosh
Author(s): Gujarat Vidyapith Ahmedabad
Publisher: Gujarat Vidyapith Ahmedabad

Previous | Next

Page 866
________________ સમક્ષેત્ર ] સમક્ષેત્ર વિ॰ (૨) ન॰ [સં.] જુએ ‘સમ [ä.]’માં સમગ્ર વિ॰ [મું] સઘળું; તમામ. છતા સ્ત્રી॰ સમઘાત વિ॰ [H.] સમાન ઘાતવાળે। (પદી) સમચતુર્ભુજ પું॰ [સં.] ચારે સમાન બાજુવાળા ચતુર્ભુજ – ચતુ કાણ; ‘રૅમ્બસ’ સમચ(–૭)રી સ્ક્રી॰ [જીએ સંવસરી; ત્રા. વરિય] દર વર્ષે આવતી મરણત થૈ (૨) તે દિવસે કરાતી ક્રિયા સમચિત્ત વિ॰ [તું.] સર્વ પ્રત્યે કે સર્વ અવસ્થાએમાં સમાન ચિત્તવાળું (૨) ન॰ ચિત્તની સમાનતા. તા સ્ત્રી॰ ચિત્તની સમતા સમચારસ વિ॰ (૨) પું॰ [સમ+ચે રસ] ચારે બાજુ ને ખણા સરખા હોય તેવી આકૃતિ સમચ્છેદ પું [j.] (ગ.) અનેક અપૂર્ણાંકના સમાન છેઃ (૨) વિ॰ સમચ્છેદ્રી. –ી વિ॰ સમચ્છેદવાળું સમરી સ્ત્રી॰ જુએ સમચરી; છમછરી સમજ, ॰ણ સ્ત્રી॰ [ ‘ સમજવું’ પરથી] અક્કલ; જ્ઞાન; ડહાપણ (૨) પરસ્પર સમ” રાખેલી વાત; કરાર. [-પડવી = સમજાવું. સમજના ઘરમાં આવવું =ઉંમર લાયક થવું.] ૦ણું વિ॰ સમરે તેવું; સમજવાળું. દાર વિ॰ સમજણું. દારી સ્ત્રી॰ સમજ હોવી તે; સમજણાપણું. ફૅર શ્રી॰ બીજી સમજ; સમજવામાં ફરક કે ભુલ. બુદ્ધિસ્ત્રી॰ સમજ અને અક્કલ કે મુદ્ધિ) સમજવાની મુદ્ધ કે કલન શક્ત સમજવું રા૦ ક્રિ॰ [શે. સમ્+” (પ્રા. જ્ઞા) કે સંધ્ (પ્રા. સંવુ ) પરથી હું સર મેં. સમનો, હિં. સમાÜ] જાણવું (૨) અર્થ ગ્રહણ કરવા (૩) ખરાખેાટાની તુલના કરવી; વિચાર કરવે (૪) અ॰ ક્રિ॰ આગ્રહ છે।ડવો; માની જવું. [સમજી લેવું= અંદરોઅંદર સમાધાન કરી લેવું.] | | સમજશક્તિ સ્ત્રી સમજવાની શક્તિ; સમબુદ્ધિ સમાવટ, −ણી સ્ત્રી સમન્તવવું તે; સમતૃતી સમાવવું સ૦ ક્રિ [‘સમજવું’નું પ્રેરક] સમજે તેમ કરવું (૨) મનાવવું; નરમ પાડવું; શાંત કરવું (૩) કેસલાવવું; છેતરવું સમજાવું અ૦ ક્રિ॰ સમજવું’નું કર્મણ સમજી વિ॰ [‘સમજવું’ પરથી] સમજણું; શાણું સમજૂ ક વિ॰ + જીએ સમજી સમજૂત(-તી) સ્ત્રી॰ [જીએ સમન્ત] સમજવું તે; માની લેવું તે (૨) સમજાવવું તે; ભ્રમ કે વિરેધ દૂર કરી સમાધાન કરાવવું તે (૩) શિખામણ, સલાહ (૪) ખુલાસેા; વિવેચન. [−ઉપર આવવું = સમાધાન કરવું.] સડી(−sll) સ્ક્રી॰ એક પક્ષી (૨)[તું. ચમૌ; સર૦ મેં.] એક ઝાડ. –ડે(−ળે) પું॰ શમી વૃક્ષ (૨) કામણ – ટ્રમણ કરનારા ખાવે સમણુ ન [‘સમાયું. ઉપરથી; સર સમાણ] અંદાજસર ઉમેરવાની વસ્તુ; રામેાવણ સમણવું સક્રિ॰ [સં. સમન = અથડામણ] ફેરવવું; વીંઝવું. [સમણાવું અક્રિ॰ (કર્મણ), -વવું સક્રિ॰ (પ્રેરક).] સમાસમણ સ્ત્રી॰ [તુ સમણવું] વીઝાવીઝ (૨) વેગવાળે [માટેના નાજુક ચીપિયા સમર્~તાણી સ્ત્રી॰ [મં. ક્ + ઞ + ની પરથી ?] ઝીણી વસ્તુ સમણું ન॰ જુઓ સ્વપ્નું. [−આવવું =સ્વપ્ન આવવું (૨)ઉત્કટ અવરજવર ૮૨૧ Jain Education International [સમમાત્રી કામના હોવી. ઉદા॰ તને તે પૈસાનાં જ સમણાં આવે છે(૩) એકદમ તુક્કો સૂઝવે.] સમતત વિ॰ [i] સરખું લાંબું પથરાયેલું; સપાટ વિસ્તરેલું સમતુલ વિ૦ [.] સરખી સપાટીનું(૨) ન॰ સરખી સપાટી(૩) પ્લેઇન’ (ગ.). ત્રિકે લ્યુમિતિ સ્ત્રી પ્લેઇન ટ્રિૉમેટ્રી’ (ગ.). ભૂમિતિ સ્ત્રી॰ પ્લેઇન જ્યોમેટ્રી’ (ગ.) સમતા સ્ત્રી॰ [i.] સમત્વ; સરખાપણું સમતુલા સ્ત્રી॰ [સં.] સમતાલપણું. -લિત વિ॰ સમતાલ સમતેલ વિ॰ [સમ + તાલ] સરખા વજનનું (૨)સરખું; સમાન (૩) પું; ન૦ ખરાખર સરખું વન. [—ઊતરવું = સરખેસરખું થયું.] તા સ્ત્રી. ૦૧, ૦પણું ન॰ સમતાલ હોવું કે થવું તે; ‘વિલિપ્રિયમ’ સમત્રિકાણ પું॰ [સં.] ત્રણે સરખી બાજુવાળા ત્રિકોણ (ગ.) સમત્વ ન॰ [સં.]જીએ સમતા. બુદ્ધિ સ્ત્રી॰ સમતાવાળી બુદ્ધિ સમથળ વિ॰ [સમ + સ્થળ] સમાન સપાટીવાળું, તા સ્ત્રી॰ સમદર પું॰ [સર॰ હિં. સમં(-મું વર્] સમુદ્ર (૫.) સમદર્શિતા સ્ત્રી, –ત્વ ન॰ [સં.] સમદર્શીપણું સમદર્શી વિ॰ [i.]સૌની તરફ સરખી નજરે તેના; નિષ્પક્ષપાતી સમદુ:ખ(-ખી) વિ॰ [સં.] સરખા દુઃખવાળું; બીજાનું દુઃખ જોઈ તેટલું જ દુઃખી થનારું સમષ્ટિ વિ॰ [સં.] સમદર્શી (૨) સ્ત્રી॰ સમાનદષ્ટિ; નિષ્પક્ષપાત સમદા પું॰ કમાવ્યા કે રંગ દીધા ત્રૈનાનું તાજું ચામડું સઢિભુજ વિ॰ [સં.] એ સરખી ભુજાવાળું (ગ.). ત્રિકાણ પું જેની બે બાજુ સરખી હોય એવા ત્રિકાણ (ગ.) સમધારણ વિ॰ [સમ+ધારણ] સરખી ધારણવાળું (૨) સરખું; નહીં ઊંચું કે નીચું (૩) મધ્યમ પ્રકારનું સમધારણ ન૦ સરખું ધેારણ કે તે કરવું તે (‘મોડરેશન’) સમન સ્ત્રી॰ [ા.] ચપેલીનું ફુલ (૨) પું॰ [સં.] મેળે; મેળાવડો સમનલાડુ પું॰ [સં. શ્રમ કે મરાન કે રામન ? + લાડું] મરનારના હાથ અડકાડી, દક્ષણા સાથે બ્રાહ્મણને કે મંદિરમાં અપાય છે તે લાડુ સમનાભિક વિ॰ [ä.] એકસમાન નાહવાળું; કોન્ફેકલ’(ગ.) સમન્વય પું॰ [H.]એકસરખા વ્યવસ્થિત ક્રમ (૨) પરસ્પર સંબંધ કે મેળ (૩) તાત્પર્ય સમન્વિત વિ॰ [સં.] સમન્વય કરેલું; યુક્ત; સંબદ્ધ. તા સ્ત્રી સમન્સ પું॰[.]અદાલતી તેડું કે તેના પત્ર [-કાઢવા, નીકળવા] સમપાણિ પું॰ [સં.] ગાયનના તાલના કાલની સાથે જ તાળી પડવી તે સમપ્રમાણ વિ॰ [સં] સરખા પ્રમાણવાળું, તા સ્ત્રી સમબાજી(-જૂ ) વિ॰ સરખી બાજુવાળું (આકૃતિ)[ગ.] સમબુદ્ધિ વિ॰ [i.] સર્વને સરખા સમજનારું(૨)૦ સમતાની બુદ્ધ; સમચ્છુ હ [વિ॰ સરખા ભાગ લેનાર સમભાગ પું॰ [સં.] સરખા ભાગ. —ગિની વિ॰ સ્ત્રી, ગી સમભાવ પું॰ [i.] સમતાની બુદ્ધિ – ભાવ (૨) પોતીકાપણું; મમતા; સહાનુભૂતિ. –વી વિ॰ સમભાવવાળું સમભુજ(–જીય) વિ॰ [સં.] જુએ સમબાજી સમમાત્રી, “ત્રિક વિ॰ [સં.] સમાન માત્રાવાળું; માપમાં સરખું For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 864 865 866 867 868 869 870 871 872 873 874 875 876 877 878 879 880 881 882 883 884 885 886 887 888 889 890 891 892 893 894 895 896 897 898 899 900 901 902 903 904 905 906 907 908 909 910 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950