________________
૧ ૨
૧૩.
: તિર્યંચોની અપેક્ષાએ આયુષ્યકર્મનો સંવેધ : ભાંગા ને બંધ | ઉદય | સત્તા | ગુણઠાણા ક્યારે હોય ? |
| 0 | તિર્યંચાયુ તિર્યંચાયુ | ૧ થી ૫ આયુબંધ પહેલા
નરકા, તિર્યંચાયુ નરકાયુ-તિર્યંચાયુ | ૧લું | બંધકાળે | ૮ | તિર્યંચાયુ તિર્યંચાયુ તિર્યંચાયુ-તિર્યંચાયુ ૧લું રજું | બંધકાળે
મનુષ્યાય તિર્યંચાયુ મનુષ્યાયુ-તિર્યંચાયુ ૧લું-રજું | બંધકાળે
દેવાયુ | તિર્યંચાયુ દેવાયુ-તિર્યંચાયું | ૧/૨/૪/૫ બંધકાળે ૧૧ | 0 | તિર્યંચાયુ નરકાયુ-તિર્યંચાયું | ૧ થી ૫ બંધ પછી |
0 | તિર્યંચાયુ તિર્યંચાયુ-તિર્યંચાયુ ૧ થી ૫ બંધ પછી
| 0 | તિર્યંચાયુ મનુષ્યાયુ-તિર્યંચાયુ ૧ થી ૫ બંધ પછી ( ૧૪ ૦ | તિર્યંચાયુ દેવાયુ-તિર્યંચાયુ | ૧ થી ૫ બંધ પછી ]
એ જ રીતે, મનુષ્યની અપેક્ષાએ આયુષ્યના-૯ ભાંગા થાય છે
* મનુષ્યો પોતાના ચાલુ ભવનું આયુષ્ય જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પૂર્વક્રોડવર્ષનો ત્રીજો ભાગ બાકી રહે ત્યારે પરભવાયુને બાંધે છે. એટલે મનુષ્યોને જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પૂર્વક્રોડ વર્ષના ૩ ભાગ સુધી આયુનો અબંધ હોય છે તે વખતે મનુષ્યોને આયુનો અબંધ, મનુષ્યાયનો ઉદય, મનુષ્યાયુની સત્તા હોય છે, તે ૧૫મો ભાંગો થયો. તેનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પૂર્વક્રોડવર્ષનો ૩ ભાગ છે.
મનુષ્યાનો ઉદય ૧ થી ૧૪ ગુણઠાણા સુધી હોય છે તેથી ૧૫મો ભાંગો ૧ થી ૧૪ ગુણઠાણા સુધી હોય છે.
* મનુષ્યો ચારે આયુષ્યમાંથી કોઈપણ આયુષ્યને બાંધી શકે છે. એટલે જે મનુષ્ય નરકાયુને બાંધતો હોય, તેને નરકાયુનો બંધ, મનુષ્યાયુનો ઉદય, નરકાયુ-મનુષ્યાયુની સત્તા હોય છે, તે ૧૬મો ભાંગો થયો. જે મનુષ્ય તિર્યંચાયુને બાંધતો હોય, તેને તિર્યંચાયુનો બંધ, મનુષ્યાયુનો ઉદય, તિર્યંચાયુ-મનુષ્યાયુની સત્તા હોય છે, તે ૧૭મો ભાંગો થયો. જે મનુષ્ય,
પ૭