________________
ક્ષયોપશમસમ્યક્ત્વીને. ૨ કષાય + ૧ યુગલ + ૧ વેદ + સ.મો. = દુનો ઉદય હોય છે.
ક્યારેક ૬ + ભ = ૭નો ઉદય હોય છે.
ક્યારેક ૬ + જુગુ૦ = ૭નો ઉદય હોય છે. ક્યારેક ૬ + ભય + જુગુ૦ = ૮નો ઉદય હોય છે. એટલે પમા ગુણઠાણે પ/૬/૮ (કુલ-૪) ઉદયસ્થાન હોય છે.
* ૬ઠ્ઠા ગુણઠાણે પ્રત્યાખ્યાનીયકષાયનો ઉદય હોતો નથી એટલે ક્ષાયિક કે ઉપશમસમ્યકત્વીમાંથી એક જીવને એકી સાથે.. ૧ કષાય + ૧ યુગલ + ૧ વેદ = ૪નો ઉદય હોય છે.
ક્યારેક ૪ + ભય = પનો ઉદય હોય છે.
ક્યારેક ૪ + જુગુo = પનો ઉદય હોય છે. ક્યારેક ૪ + ભય + જુગુo = ૬નો ઉદય હોય છે. * ક્ષયોપશમસમ્યકત્વમાંથી એક જીવને એકી સાથે.... ૧ કષાય + ૧ યુગલ +૧ વેદ + સ0મો =પનો ઉદય હોય છે.
ક્યારેક ૫ + ભય = દુનો ઉદય હોય છે.
ક્યારેક ૫ + જુગુ0 = દુનો ઉદય હોય છે. ક્યારેક ૫ + ભય + જુગુ૦ = ૭નો ઉદય હોય છે. એટલે ૬ઠ્ઠા ગુણઠાણે ૪/૫/૬/૭ (કુલ-૪) ઉદયસ્થાન હોય છે. એ જ પ્રમાણે, ૭મા ગુણઠાણે ૪/૫/૬/૭ (કુલ-૪) ઉદયસ્થાન હોય છે.
* ૮મા ગુણઠાણે શ્રેણીમાં સપક કે ઉપશમકમાંથી એક જીવને એકી સાથે ૧ કષાય + ૧ યુગલ + ૧ વેદ = ૪નો ઉદય હોય છે.
ક્યારેક ૪ + ભય = પનો ઉદય હોય છે.
ક્યારેક ૪ + જુગુ0 = પનો ઉદય હોય છે. ક્યારેક ૪ + ભય + જુગુ = ૬નો ઉદય હોય છે. એટલે ૮મા ગુણઠાણે ૪/૫/૬ (કુલ-૩) ઉદયસ્થાન હોય છે.
૧૦૬