Book Title: Saptatika Part 01 Shashtam Karmgranth
Author(s): Ramyarenu
Publisher: Umra Jain S M P Sangh

View full book text
Previous | Next

Page 284
________________ * બાદરપર્યાપ્તકે૦ને ૨૫ + ઉચ્છ્વાસ + ઉદ્યોત ૨૭નો ઉદય હોય છે અને બાદરપર્યાપ્તપ્રત્યેકએકે૦ને ૨૫ + ઉચ્છ્વાસ + તપ = ૨૭નો ઉદય હોય છે. ઉદ્યોતવાળા-૨૬ના ઉદયની જેમ ઉદ્યોતવાળા-૨૭ના ઉદયના-૪ ભાંગા થાય છે અને આતપવાળા ૨૬ના ઉદયની જેમ આતપવાળા ૨૭ના ઉદયના-૨ ભાંગા થાય છે. એટલે ૨૭ના ઉદયના કુલ ૪ + ૨ = ૬ ભાંગા થાય છે. એકેન્દ્રિયને... ૨૧ના ઉદયના ૨૪ના ઉદયના ૨૫ના, ઉદયના ૨૬ના ઉદયના ઉદ્યોતવાળા-૪ + આતપવાળા-૨ = ઉ.વાળા-૬ + ઉદ્યોતવાળા-૪ + આત૫વાળા-૨ + વૈ.વા.નો-૧ =૧૩ ભાંગા, ૨૭ના ઉદયના ૨ ૭૫ ૫ ભાંગા, ૧૧ ભાંગા, ૭ ભાંગા, = ૬ ભાંગા, કુલ ૪૨ ભાંગા થાય છે. બેઈન્દ્રિયના-૨૨ ઉદયભાંગાઃ વિગ્રહગતિમાં બેઈન્દ્રિયને ધ્રુવોદયી-૧૨, તિર્યંચદ્ધિક, બેઈજાતિ, ત્રસ, બાદર, પર્યા૦-અ૫૦માંથી-૧, દુર્ભાગ, અનાદેય, યશ-અયશમાંથી૧... કુલ-૨૧ પ્રકૃતિનો ઉદય હોય છે. તેમાંથી પર્યા૦-અ૫૦ અને યશ-અયશનો ઉદય પરાવર્તમાન હોવાથી ૨(પર્યા૦-અ૫૦) × ૨(યશઅયશ) = ૪ ભાંગા થવા જોઈએ પરંતુ અપર્યાપ્તાને યશનો ઉદય હોતો નથી. એટલે યશના ઉદયવાળો-૧ ભાંગો ઓછા થવાથી કુલ-૩ ભાંગા જ થાય છે.

Loading...

Page Navigation
1 ... 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306