Book Title: Saptatika Part 01 Shashtam Karmgranth
Author(s): Ramyarenu
Publisher: Umra Jain S M P Sangh

View full book text
Previous | Next

Page 293
________________ ૨૯ના ઉદયના સ્વરવાળા-૮ + ઉદ્યોતવાળો-૧ = ૯ ભાંગા, ઉદ્યોતવાળો-૩૦ના ઉદયનો. ૧ ભાંગો કુલ – ૩૫ ભાંગા થાય છે. વૈશરીરવાળા સંયમી મનુષ્યને જ ઉદ્યોતનો ઉદય હોય છે અને સંયમી મનુષ્યને પરાવર્તમાન શુભ જ પ્રકૃતિનો ઉદય હોય છે. તેથી સંયમીમનુષ્ય વૈ૦શરીર બનાવે છે ત્યારે તેને ઉદ્યોત સહિત ૨૮/ ૨૯ ૩૦ ઉદયસ્થાનકે એક-એક જ ભાગો થાય છે. આહારકમનુષ્યના-૭ ભાંગા આહારકશરીરીમુનિભગવંતને રપ/ર૭/૨૮/૨૯૩૦ (કુલ-૫) ઉદયસ્થાનક હોય છે અને પરાવર્તમાન બધી શુભ જ પ્રકૃતિનો ઉદય હોય છે. તેથી દરેક ઉદયસ્થાને એક-એક જ ભાંગો થાય છે. આહારક શરીરીમુનિને, ૨૫ના ઉદયનો ............૧ ભાગ, ૨૭ના ઉદયનો...............૧ ભાગો, ૨૮ના ઉદયના આહાકારકશીન પર! ઉચ્છવાસવાળો-૧ ભાંગો + ઉદ્યોતવાળો-૧= ૨ ભાંગા, ૨૯ના ઉદયના સ્વરવાળો-૧ ભાંગો + ઉદ્યોતવાળો-૧ = ૨ ભાંગા, ૩૦ના ઉદયનો.............૧ ભાંગો કુલ - ૭ ભાંગા થાય છે. ૨૮૪

Loading...

Page Navigation
1 ... 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306