________________
૨૯ના ઉદયના ૮ ભાંગા થાય છે.
* ભાષાપર્યાપ્તિએ પર્યાપ્તા ઉત્તરવૈÖશરીરીદેવને ૨૯ + ઉદ્યોત = ૩૦ પ્રકૃતિનો ઉદય હોય છે. ૨૧ના ઉદયની જેમ ૩૦ના ઉદયના ૮ ભાંગા થાય છે.
૮ ભાંગા,
દેવને ૨૧ના ઉદયના.................૮ ભાંગા, ૨૫ના ઉદયના.......... ૨૭ના ઉદયના............ ૨૮ના ઉદયના
૮ ભાંગા,
ઉચ્છ્વાસવાળા-૮ + ઉદ્યોતવાળા-૮ = ૧૬ ભાંગા, ૨૯ના ઉદયના
સ્વરવાળા-૮ + ઉદ્યોતવાળા-૮= ૧૬ ભાંગા, ૩૦ના ઉદયના................૮ ભાંગા
-
કુલ - ૬૪ ભાંગા થાય છે.
નારકના-પ ઉદયભાંગા:
નારકોને ૨૧/૨૫/૨૭/૨૮/૨૯ (કુલ-૫) ઉદયસ્થાન હોય છે. નારકોને પરાવર્તમાન અશુભ જ પ્રકૃતિનો ઉદય હોવાથી દરેક ઉદયસ્થાને એક-એક જ ભાંગો થાય છે.
નારકને... ૨૧ના ઉદયનો- ૧ ભાંગો
૨૫ના ઉદયનો- ૧ ભાંગો
ભાંગો
૨૭ના ઉદયનો- ૧ ૨૮ના ઉદયનો- ૧ ૨૯ના ઉદયનો- ૧
ભાંગો
ભાંગો
નારકના કુલ - ૫ ઉદયભાંગા થાય છે.
૨૮૯